________________
સાતમો વક્ષસ્કાર
૫૮૯.
જ્યોતિષ્ક દેવોની સ્થિતિ:
જઘન્ય
ચંદ્ર વિમાન | સૂર્ય વિમાન | ગ્રહ વિમાન | નક્ષત્ર વિમાન | તારા વિમાન દેવ | દેવી | દેવ | દેવી | દેવ | દેવી | દેવ | દેવી | દેવ |
I વધુ
પલ્ય.
પલ્ય.
(ઓછામાં | પલ્ય. | પલ્ય. | પલ્ય. | પલ્ય. | પલ્ય.| પલ્ય. | પલ્ય. | પલ્ય. | પલ્ય.
ઓછી). સ્થિતિ ઉત્કૃષ્ટ |૧ લાખ ૫૦,-T૧,૦૦૦
૧ | 3 | | સાધિક | ૩ | સાધિક (વધુમાં
000
| વર્ષ | પલ્ય.| પલ્ય. | પલ્ય. | $ પલ્ય. | સ્પલ્ય વધુ) |અધિક | વર્ષ | અધિક | અધિક | સ્થિતિ | ૧ | સાધિક| ૧પલ્ય.|
પલ્ય. | પલ્ય. જ્યોતિષી દેવોનું અલ્પબદુત્વ :२०२ एतेसि णं भंते ! चंदिमसूरियगहगणक्खत्ततारारूवाणं कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! चंदिमसूरिया दोवि तुल्ला सव्वत्थोवा, णक्खत्ता संखेज्जगुणा, गहा संखेज्जगुणा, तारारूवा संखेज्जगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય તથા વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! ચંદ્ર અને સૂર્ય પરસ્પર તુલ્ય અને બધાથી અલ્પ છે. તેની અપેક્ષાએ નક્ષત્ર સંખ્યાત ગુણા-૨૮ ગુણા અધિક છે. નક્ષત્રોની અપેક્ષાએ ગ્રહ સંખ્યાતગુણા છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્યના ૮૮-૮૮ ગ્રહો હોવાથી સાધિક ત્રણ ગુણા અધિક છે. ગ્રહોની અપેક્ષાએ તારા સંખ્યાત ગુણા વધુ છે. કારણ કે તેની સંખ્યા સહુથી વધુ એટલે ૬,૯૭૫ કોડાકોડ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં “અલ્પબહુન્દ દ્વાર’ નું વર્ણન છે. ચંદ્ર અને સૂર્યની સંખ્યા સમાન છે. પ્રત્યેક દ્વીપ અને પ્રત્યેક સમુદ્રમાં તેઓ સમસંખ્યક હોય છે અને પાંચે જ્યોતિષ્ક દેવોમાં તેઓ અલ્પ સંખ્યક છે.
પ્રત્યેક ચંદ્ર અને સૂર્યના પરિવારમાં ૨૮-૨૮ નક્ષત્ર હોય છે તેથી તે સંખ્યાત ગુણ અધિક છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્ય પરિવારમાં ગ્રહો ૮૮-૮૮ હોય છે તેથી તે સંખ્યાત ગુણા વધુ છે. ગ્રહો નક્ષત્ર કરતાં