________________
૫૮૨ |
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सूरविमाणे देवाणं जहण्णेणं चउब्भागपलिओवमं, उक्कोसेणं पलिओवमं वाससहस्समब्भहियं । सूरविमाणे देवीणं जहण्णेणं चउब्भाग- पलिओवमं उक्कोसेणं अद्धपलिओवमं पंचहिं वाससएहिं अब्भहियं ।
गहविमाणे देवाणं जहण्णेणं चउब्भागपलिओवमं, उक्कोसेणं पलिओवमं । गहविमाणे देवीणं जहण्णेणं चउब्भागपलिओवम उक्कोसेणं अद्धपलिओवमं ।
णक्खत्तविमाणे देवाणं जहण्णेणं चउब्भागपलिओवमं उक्कोसेणं अद्धपलि- ओवमं । णक्खत्तविमाणे देवीणं जहण्णेणं चउब्भागपलिओवमं उक्कोसेणं साहियं चउब्भागपलिओवमं ।
ताराविमाणे देवाणं जहण्णेणं अट्ठभागपलिओवमं उक्कोसेणं चउब्भागपलि-ओवमं । तारा विमाणे देवीणं जहण्णेणं अट्ठभागपलिओवमं उक्कोसेणं साइरेगं अट्ठभागपलिओवमं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર-વિમાનોમાં દેવોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! જ્યોતિષી દેવોની સ્થિતિ આ પ્રમાણે છે– (૧) ચંદ્ર વિમાન ગત દેવોની સ્થિતિ જઘન્યપલ્યોપમ, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ. (૨) તેની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ પચાસ હજાર વર્ષ અધિક અર્પો પલ્યોપમ. (૩) સૂર્ય વિમાનગત દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૧,૦૦૦ વર્ષ અધિક એક પલ્યોપમ. (૪) તેની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૫૦૦ વર્ષ અધિક અર્પો પલ્યોપમ. (૫) ગ્રહ વિમાનગત દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમ. (૬) તેની દેવીઓની દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ અર્પો પલ્યોપમ. (૭) નક્ષત્ર વિમાનગત દેવોની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ અર્પો પલ્યોપમ. (૮) તેની દેવીઓની સ્થિતિ જઘન્ય ડું પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાધિક પલ્યોપમ. (૯) તારા વિમાનગત દેવોની સ્થિતિ જઘન્ય પલ્યનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ પલ્યોપમ. (૧૦) તેઓની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્યનો આઠમો ભાગ(2), ઉત્કૃષ્ટ સાધિક પલ્યનો આઠમો ભાગ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષ્ક દેવ “સ્થિતિ દ્વાર” નામના પંદરમાં દ્વારનું વર્ણન છે. દેવ કરતા દેવીની સ્થિતિ અલ્પ હોય છે.