________________
| ५८०
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
गोयमा! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ तं जहा- चंदप्पभा, दोसिणाभा अच्चिमाली, पभंकरा । तओ णं एगमेगाए देवीए चत्तारि चत्तारि देवीसहस्साइं परिवारो पण्णत्तो । पभू णं ताओ एगमेगा देवी अण्णं देवीसहस्सं विउव्वित्तए, एवामेव सपुव्वावरेण सोलस देवीसहस्सा, सेत्तं तुडिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રની કેટલી અગ્રમહિષીઓ છે?
उत्तर- गौतम ! या२ अयमडियामा-भुध्यवीमो डोय छे.- (१) यंद्रप्रमा, (२) ज्योत्सनामा, (3) अर्थिमाली (४) प्रमश.
તે પ્રત્યેક અગ્રમહિષીઓને ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર હોય છે. પ્રત્યેક અગ્રમહિષીઓ બીજી હજારો દેવીઓની વિફર્વણા કરવામાં સમર્થ હોય છે. આ પ્રમાણે વિદુર્વણા દ્વારા સોળ હજાર દેવીઓ ઉત્પન્ન થાય છે. તે જ્યોતિષરાજ ચંદ્રનું અંતઃપુર છે. १९८ पहू णं भंते ! चंदे जोइसिंदे जोइसराया चंदवडेंसए विमाणे चंदाए रायहाणीए सभाए सुहम्माए तुडिएण सद्धि महयाहयणट्टगीयवाइय जाव दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरित्तए ? गोयमा ! णो इणडे समढे । भावार्थ:-श्र-हे भगवन!योतिषेन्द्र, ज्योतिष्परा४ यंद्र यंद्रावतंस विमानमा, यंद्राधानीमां, સુધર્મા સભામાં પોતાના અંતઃપુરની (ઇન્દ્રાણીઓ) સાથે નાટય, ગીત, વાધ આદિ સહિત દિવ્ય ભોગ ભોગવતા શું વિચારી શકે છે?
ઉત્તર- હે ગૌતમ ! એ પ્રમાણે બની શકતું નથી, જ્યોતિષેન્દ્ર ચંદ્ર સુધર્માસભામાં પોતાના અંતઃપુરની સાથે દિવ્ય ભોગ ભોગવી શકતા નથી. १९९ से केणटेणं भंते ! एवं वुच्चइ- णो पभू जाव विहरित्तए ?
गोयमा ! चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो चंदवडेंसए विमाणे चंदाए रायहाणीए सभाए सुहम्माए माणवए चेइयखंभे वइरामएसु गोलवट्टसमुग्गएसु बहूईओ जिणसकहाओ सण्णिखित्ताओ चिटुंति । ताओ णं चंदस्स अण्णेसिं च बहूणं देवाण य देवीण य अच्चणिज्जाओ जाव पज्जुवासणिज्जाओ, से तेणटेणं गोयमा! णो पभू णं चंदे सभाए सुहम्माए चाहिं सामाणियसाहस्सिहिं एवं जाव दिव्वाइं भोगभोगाइं भुंजमाणे विहरित्तए, केवलं परियारिड्डीए, णो चेव णं मेहुणवत्तियं ।