________________
સાતમો વક્ષસ્કાર
૫૭૯
તારાઓ વચ્ચેનું અંતર
*ઉં તુન હિ
y cuin eru
સ
ન
,
ITI
સયન અ.
ધt 1
ના ,
જધા
*
4 + 6
અંતરે
T
+
- મરાજી
૨૬ મM
—]
. ૮-૦૦ કામાગુ. -૫ea
१२,शायरी
થાધાતિ કે અંત
SK
- ૧૬ +ાર? + ૧ = ૦ |
શ્વ
કે
નિષધ છે,
- ૫૨ ૪૩ છે. તો શ તારા પર. ૪ મેરૂના ૮માધાવા
પર્વત
તારાઓ વચ્ચેનું નિવ્યથાતિક અંતર :- એક તારાથી બીજા તારાની વચ્ચે પર્વતાદિનું વ્યવધાન ન હોય તો તે નિર્વાઘાતિક અંતર કહેવાય છે. તે અંતર જઘન્ય ૫૦૦ ધનુષ્ય અને ઉત્કૃષ્ટ ૨ ગાઉનું હોય છે. તારાઓ વચ્ચેનું વ્યાપાતિક અંતર - સમપૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે તારામંડળ મેરુને પરિભ્રમણ કરે છે. જેબૂદ્વીપના નિષધ અને નીલવાન પર્વત ૪00 યોજન ઊંચા છે અને તેના કૂટ ૫૦૦-૫૦૦ યોજન ઊંચા છે. આ રીતે કુલ ઊંચાઈ ૯00 યોજનની થાય છે. તેથી તારાઓની વચ્ચે તે પર્વત આવે છે તેથી તે અંતર વ્યાઘાતિક કહેવાય છે.
નિષધ પર્વત અને નીલવાન પર્વતના કુટની બંને બાજુ ૮-૮ યોજન છોડીને પછી તારાવિમાન હોય છે અર્થાતુ કુટથી ૮-૮ યોજન દુર તારા વિમાન હોય છે. આ કુટો ઉપર ૨૫૦ યોજન પહોળા છે. તેથી ૨૫૦ + ૮ + ૮ = ૨૬ યોજનાનું જઘન્ય વ્યાઘાતિક અંતર તારાઓ વચ્ચે જાણવું.
જંબૂદ્વીપની મધ્યમાં મેરુપર્વત સ્થિત છે. તે ૯૯,000 યોજન ઊંચો છે. ૭૯૦ યોજન ઊંચે તારા મંડળ પરિભ્રમણ કરે છે. સામસામી દિશામાં રહેલા તારાઓની વચ્ચે મેરુપર્વતનું વ્યવધાન આવે છે. ૭૯૦ યોજનની ઊંચાઈએ મેરુના વ્યાસમાં, લંબાઈ પહોળાઈમાં ખાસ ફેર હોતો નથી. તેથી ૭૯૦ યોજનની ઊંચાઈએ મેરુ ૧૦,000 યોજનની પહોળાઈ ધરાવે છે. તારાઓ મેરુથી ૧,૧૨૧ યોજન દૂર રહી ભ્રમણ કરે છે. તેથી મેરુપર્વતથી એક દિશામાં ૧,૧૨૧ યોજન દૂર તારામંડળનું ભ્રમણ છે. તેવી જ રીતે સામી દિશામાં પણ ૧૧ર૧ યોજન દૂર તારામંડળ ભ્રમણ કરે છે. વચ્ચે મેરુની પહોળાઈ ૧,૧૨૧ + ૧૦,000+ ૧,૧૨૧ = ૧૨,૨૪ર યોજનાનું અંતર મેરુથી વ્યાઘાતિક ઉત્કૃષ્ટ અંતર જાણવું.
જ્યોતિષી દેવોની અગમહિષીઓ તથા ભોગમર્યાદા - १९७ चंदस्स णं भंते ! जोइसिंदस्स जोइसरण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ?