________________
સાતમો વક્ષસ્કાર
૨
સૂર્ય વિમાન
ગ્રહ વિમાન
નક્ષત્ર વિમાન
તારા વિમાન
૨,૦૦૦
જ્યોતિષી દેવોની ગતિ ઃ
१९४ एएसि णं भंते ! चंदिम-सूरिय-गहगण-णक्खत्त-तारारूवाणं कयरे सव्वसिग्घगई कयरे सव्वसिग्घगईतराए चेव ।
૩
૪
૫
૧૬,૦૦૦
4,000
૪,૦૦૦
૪,૦૦૦
૨,૦૦૦
૧,૦૦૦
૫૦૦
૪,૦૦૦
૨,૦૦૦
૧,૦૦૦
૫૦૦
૪,૦૦૦
૨,૦૦૦
૧,૦૦૦
૫૭૭
૫૦૦
૪,૦૦૦
૨,૦૦૦
૧,૦૦૦
૫૦૦
गोयमा ! चंदेहिंतो सूरा सव्वसिग्घगई, सूरेहिंतो गहा सिग्घगई, गहेहिंतो णक्खत्ता सिग्घगई, णक्खत्तेहिंतो तारारूवा सिग्घगई, सव्वप्प-गई चंदा, सव्व सिग्घगई तारारूवा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારામાં સર્વથી શીઘ્રગતિવાળું કોણ છે અને સર્વથી શીઘ્રતરગતિવાળું કોણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! ચંદ્રો કરતા સૂર્યો સર્વથી શીઘ્રગતિવાળા હોય છે. સૂર્યો કરતા ગ્રહો શીઘ્રગતિવાળા હોય છે, ગ્રહો કરતા નક્ષત્રો શીઘ્ર ગતિવાળા હોય છે, નક્ષત્રો કરતા તારાઓ શીઘ્ર ગતિવાળા હોય છે. ચંદ્રો સર્વથી અલ્પ ગતિવાળા છે અને તારાઓ સર્વથી શીઘ્રગતિવાળા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શીઘ્ર ગતિ દ્વાર નામના દસમા દ્વારનું વર્ણન છે. જ્યોતિષ્ક દેવ વિમાનોની ચાલવાની ગતિનું નિરૂપણ છે. બધા જ્યોતિષ્ક દેવોમાં ચંદ્ર વિમાન સહુથી મોટું છે. તેના કરતા અનુક્રમે સૂર્યાદિ વિમાનો નાના-નાના હોય છે. લોકમાં પણ એવું દેખાય છે કે ભારે સ્થૂલ શરીરવાળાની ગતિ પ્રાયઃ અલ્પ હોય છે. ચંદ્ર કરતા સૂર્ય, સૂર્ય કરતા ગ્રહ, ગ્રહ કરતા નક્ષત્ર અને નક્ષત્ર કરતા તારાઓ શીઘ્રગામી હોય છે. જ્યોતિષી દેવોની ઋદ્ધિ :
| एएसि णं भंते ! चंदिम-सूरिय-गह-णक्खत्त-तारारूवाणं कयरे सव्वमहिड्डिया कयरे सव्व-अप्पिड्डिया ?
गोयमा ! तारारूवेहिंतो णक्खत्ता महिड्डिया, णक्खत्तेहिंतो गहा महिड्डिया, गहेहिंतो सूरिया महिड्डिया, सूरेहिंतो चंदा महिड्डिया । सव्व अप्पिड्डिया