________________
સાતમો વક્ષસ્કાર
| ५५७
१७१ हेमंताणं भंते ! दोच्चं मासं कइ णक्खत्ता णेति ?
गोयमा ! चत्तारि णक्खत्ता णेति, तं जहा- मिगसिरं, अद्दा, पुणव्वसू, पुस्सो । मिगसिरं चउद्दस राइंदियाइं णेइ, अद्दा अट्ठ राइंदियाई णेइ, पुणव्वसू सत्त राइंदियाइं णेइ, पुस्सो एगं राइंदियं णेइ ।
तंसिं चणं मासंसि चउव्वीसंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवसंसि लेहट्ठाइं चत्तारि पयाई पोरिसी भवइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હેમંત કાળના બીજા પોષ માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે?
6त्त२- गौतम ! पोष भासने (१) भृगशीर्ष (२) भद्रा (3) पुनर्वसु (४) पुष्य, ॥ ४ नक्षत्र પરિવહન કરે છે. પોષ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત મૃગશીર્ષ, ૮ અહોરાત્ર પર્યત આદ્ર, ૭ અહોરાત્ર पर्यंत पुनर्वसु, १ सहोरात्र पर्यंत पुष्य नक्षत्र २७ छ. (१४ + ८ + ७ + १ = 30 अहोरात्र).
તે પોષ માસમાં સૂર્ય પોરસી પ્રમાણ પુરુષ છાયાને ૨૪ અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે પૂરેપૂરા ચાર પાદ પ્રમાણ છાયાની પોરસી હોય છે. १७२ हेमंताणं भंते । तच्चं मासं कइ णक्खता णेति ?
गोयमा ! तिण्णि- पुस्सो, असिलेसा, महा । पुस्सो चोइस राइंदियाई णेइ, असिलेसा पण्णरस, महा एक्कं ।
तंसि च णं मासंसि वीसंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवसंसि तिण्णि पयाई अटुंगुलाई पोरिसी भवइ । भावार्थ :- प्रश्न- हे भगवन् ! भतानी माघ(मडा) भासने 240 नक्षत्र परिवहन ४२ छ?
उत्तर- गौतम ! महामासने (१) पुष्य, (२) अश्लेषा (3) मघा, मात्र नक्षत्र परिवहन કરે છે. મહા માસમાં ૧૪ અહોરાત્ર પર્યત પુષ્ય, ૧૫ અહોરાત્ર પર્યત અશ્લેષા, ૧ અહોરાત્ર પર્યત મઘા नक्षत्र २३ छ.(१४ + १५+ १ = 30 अहोरात्र).
તે મહામાસમાં સૂર્ય (ચાર પગરૂપ ઉપરોક્ત છાયામાં ચાર અંગુલ હાનિ કરતો અને પૂર્વોક્ત પુરુષ પ્રમાણ રૂ૫ છાયામાં) ૨૦ અંગુલની વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે ત્રણ પગ, આઠ અંગુલ પ્રમાણ પોરસી હોય છે.