________________
સાતમો વક્ષસ્કાર
પ્રમાણે છે. તેમાં વિશેષતા એ છે કે– પૌષી તથા જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાની સાથે કુલ ઉપકુલ તથા કુલોપકુલનો યોગ થાય છે. શેષ પૂર્ણિમાઓની સાથે કુલ અને ઉપકુલ બે પ્રકારનો યોગ થાય છે, ફુલોપકુલનો યોગ થતો નથી. | १५९ साविट्ठिण्णं भंते ! अमावासं कइ णक्खत्ता जोएंति ?
ગોયમા ! જો ળવવત્તા નોતિ, તં નહા- અસ્પેસા ય મહા ય । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શ્રાવણી અમાસની સાથે કેટલા નક્ષત્રનો યોગ થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! શ્રાવણી અમાસની સાથે અશ્લેષા તથા મઘા, આ બે નક્ષત્રનો યોગ થાય છે. १६० पोट्ठवइण्णं भंते ! अमावासं कइ णक्खत्ता जोएंति ?
ગોયમા ! લો-પુગ્ગાળી, ઉત્તરાવળી, આહ્લોફળ તો- હથે, વિત્તા ય; ત્તિફળ તો- સારૂં, વિસાહા ય; મક્ષિરિબ્ધ તિષ્નિ- અનુરાહા, નેટ્ટા, મૂલો ય; પોસિળિ વો- પુવ્વાસાદા, ઉત્તરાસાદ્રા; માહિ—િ તિષ્ણુિ- અમિડું, સવળો, થળિકા, પશુખિં તિષ્નિ- સયંમિસયા, પુમયા, ઉત્તરમવયા; ચેત્તિળ લો- રેવર્ડ, અસ્મિળી ય; વસાહિબ્ન લો- મળી, ઋત્તિયા ય; નેકામૂલિળ વોરોહિળી, મસિર ચ; આસાઢિળ તિ—િ- અદ્દા, ખુબસૂ, પુસ્સો કૃતિ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભાદ્રપદી અમાસની સાથે કેટલા નક્ષત્રનો યોગ થાય છે ?
૫૫૧
ઉત્તર– હે ગૌતમ ! ભાદ્રપદી અમાસની સાથે પૂર્વાફાલ્ગુની તથા ઉત્તરાફાલ્ગુની, આ બે નક્ષત્રનો યોગ થાય છે.
આસો અમાસની સાથે હસ્ત અને ચિત્રા આ બે નક્ષત્રનો; કાર્તિકી અમાસની સાથે સ્વાતિ અને વિશાખા આ બે નક્ષત્રનો; માર્ગશીર્ષી અમાસની સાથે અનુરાધા, જ્યેષ્ઠા તથા મૂલ; આ ત્રણ નક્ષત્રનો; પૌષી અમાસની સાથે પૂર્વાષાઢા તથા ઉત્તરાષાઢા આ બે નક્ષત્રોનો; માથી અમાસની સાથે અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા આ ત્રણ નક્ષત્રનો; ફાલ્ગુની અમાસની સાથે શતભિષક, પૂર્વભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદા આ ત્રણ નક્ષત્રનો; ચૈત્રી અમાસની સાથે રેવતી અને અશ્વિની આ બે નક્ષત્રનો; વૈશાખી અમાસની સાથે ભરણી તથા કૃતિકા આ બે નક્ષત્રનો; જ્યેષ્ઠા મૂલ અમાસની સાથે રોહિણી અને મૃગશિર આ બે નક્ષત્રનો અને અષાઢી અમાસની સાથે આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આ ત્રણે નક્ષત્રનો યોગ થાય છે. १६१ साविट्ठिण्णं भंते ! अमावासं किं कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं जोएइ ?
गोयमा ! कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, णो लब्भइ कुलोवकुलं। कुलं