________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૪૭]
ઉપકુલ સંજ્ઞક અને કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રોનું કથન છે. કલ સંશક નક્ષત્રો - પ્રાયઃ જે નક્ષત્રોમાં માસ(મહિનો) પરિસમાપ્ત થાય અને જે નક્ષત્ર માસ સંદેશ નામવાળા હોય તેને કુલ નક્ષત્ર કહેવાય છે. જેમ કે– પ્રાયઃ શ્રાવણ માસ શ્રવિષ્ઠા તેનું બીજું નામ ધનિષ્ઠા છે; તેના દ્વારા સમાપ્ત થાય છે. ભાદ્રપદ(ભાદરવો) માસ પોષ્ટપદ એટલે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રથી સમાપ્ત થાય છે. તેવા ૧૨ નક્ષત્ર કુલ સંજ્ઞક છે. પ્રાયઃ શબ્દ સૂચવે છે કે કેટલાક ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર દ્વારા પણ માસની સમાપ્તિ થાય છે. ધનિષ્ઠા વગેરે ૧૨ નક્ષત્ર કુલ સંજ્ઞક છે તે નામ સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ઉપકલ સંશક નક્ષત્રો :- નામયનાનિ, યુનાનાં સમીપપ૪૪ કુલ સંજ્ઞક નક્ષત્રોથી નીચે, કુલ સંજ્ઞક નક્ષત્રોની પાસેના નક્ષત્રો 'ઉપકુલ' રૂપે પ્રસિદ્ધ છે. શ્રવણ વગેરે ૧ર નક્ષત્ર 'ઉપકુલ' નક્ષત્ર છે. કુલોપકુલ સાક નક્ષત્રો - યાનિકુવાના ગુરુનાનાં વાર્તાનાનિ તાનિ જુનો ફુનિ I કુલ સંજ્ઞક, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રોની નીચેના નક્ષત્રોને કુલીપકુલ નક્ષત્ર કહે છે. આર્દાદિ ચાર નક્ષત્ર કુલીપકુલ સંજ્ઞક છે. પૂર્ણિમા : અમાવાસ્યા :१५० कइ णं भंते ! पुण्णिमाओ, कइ अमावासाओ पण्णत्ताओ?
गोयमा ! बारस पुण्णिमाओ, बारस अमावासाओ पण्णत्ताओ, तं जहाસાવિઠ્ઠી, પોદ્ભવ, મોર્ફ, રિ, મસિરી, પોણી, મહી, મુળી, વેરી, वइसाही, जेट्ठामूली, आसाढी । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૂર્ણિમાઓ તથા અમાવાસ્યાઓ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! બાર પૂર્ણિમાઓ અને બાર અમાવાસ્યાઓ છે. જેમ કે– (૧) શ્રાવિષ્ઠી-શ્રાવણી, (૨) પ્રૌષ્ઠપદી-ભાદ્રપદી, (૩) આસોજી, (૪) કાર્તિકી, (૫) માર્ગશીર્ષ, (૬) પૌષી, (૭) માઘી, (૮) ફાગુની, (૯) ચૈત્રી, (૧૦) વૈશાખી, (૧૧) જ્યેષ્ઠા મૂલી (૧૨) આષાઢી. પૂનમ, અમાસ સાથે નક્ષત્ર સંબંધ - १५१ साविट्ठिण्णं भंते ! पुण्णिमासिं कइ णक्खत्ता जोगं जोएंति ?
गोयमा ! तिण्णि णक्खत्ता जोगं जोएंति, तं जहा- अभिई, सवणो, થાળજ્ઞાા. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રાવણી પૂર્ણમાસીની સાથે કેટલા નક્ષત્રોનો યોગ થાય છે?
ઉત્તર-હે ગૌતમ! શ્રાવણી પૂર્ણમાસીની સાથે અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા, આ ત્રણ નક્ષત્રોનો યોગ થાય છે.