________________
૫૪s
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ ! કુલ સંજ્ઞક બાર, ઉપકુલ સંશક બાર અને કુલીપકુલ સંજ્ઞક ચાર નક્ષત્ર છે. १४६ बारस कुला, तं जहा- धणिट्ठाकुलं, उत्तरभद्दवयाकुलं, अस्सिणीकुलं, कत्तिआ कुलं, मिगसिरकुलं, पुस्सोकुलं, मघाकुलं, उत्तरफग्गुणीकुलं, चित्ताकुलं, विसाहा- कुलं, मूलोकुलं, उत्तरासाढाकुलं ।। ભાવાર્થ :- કલ સંજ્ઞક નક્ષત્ર બાર છે. તે આ પ્રમાણે છે– (૧) ધનિષ્ઠા કુલ, (૨) ઉત્તરાભાદ્રપદ કુલ, (૩) અશ્વિની કુલ, (૪) કૃતિકા કુલ, (૫) મૃગશિર કુલ, (૬) પુષ્ય કુલ, (૭) મઘા કુલ, (૮) ઉત્તરાફાલ્ગની કુલ, (૯) ચિત્રા કુલ, (૧૦) વિશાખા કુલ, (૧૧) મૂલકુલ તથા (૧૨) ઉત્તરાષાઢાકુલ.
- मासाणं परिणामा होति कुला, उवकुला उ हेट्ठिमगा । १४७
होति पुण कुलोवकुला, अभी-इसय-अद्द अणुराहा ॥१॥ ભાવાર્થ :- જે નક્ષત્રોથી મહિનાઓની પરિસમાપ્તિ થાય છે, તે મહિનાની સમાન નામવાળા નક્ષત્ર કુલ નક્ષત્ર” કહેવાય છે. જે નક્ષત્રો કુલોના અધિસ્તન હોય, કુલોની સમીપે હોય તેને ઉપકુલ નક્ષત્ર” કહે છે. તે પણ માસમાપક હોય છે. જે નક્ષત્રો ઉપકુલોની નીચે હોય તે અભીજિત, શતભિષક, આર્કા અને અનુરાધા ‘કુલીપકુલનક્ષત્ર' છે. १४८ बारस उवकुला तं जहा- सवणोउवकुलं, पुव्वभद्दवयाउवकुलं, रेवईवकुलं, भरणीउवकुलं, रोहिणीउवकुलं, पुणव्वसुउवकुलं, अस्सेसाउवकुलं, पुव्वफग्गुणी- उवकुलं, हत्थोउवकुलं, साईउवकुलं जेट्ठाउवकुलं, पुव्वासाढाउवकुलं । ભાવાર્થ :- ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર બાર છે. તે આ પ્રમાણે- (૧) શ્રવણ ઉપકુલ, (૨) પૂર્વભાદ્રપદા ઉપકુલ, (૩) રેવતી ઉપકુલ, (૪) ભરણી ઉપકુલ, (૫) રોહિણી ઉપકુલ, (૬) પુનર્વસુ ઉપકુલ, (૭) અશ્લેષા ઉપકુલ, (૮) પૂર્વફાલ્ગની ઉપકુલ, (૯) હસ્ત ઉપકુલ, (૧૦) સ્વાતિ ઉપકુલ, (૧૧) જ્યેષ્ઠા ઉપકુલ, (૧૨) પૂર્વાષાઢા ઉપકુલ. १४९ चत्तारि कुलोवकुला, तं जहा- अभिई कुलोवकुला, सयभिसया कुलोवकुला, अद्दा कुलोवकुला, अणुराहा कुलोवकुला । ભાવાર્થ - કુલીપકુલ સંશક નક્ષત્ર ચાર છે. તે આ પ્રમાણે છે– (૧) અભિજિત કુલીપકુલ, (૨) શતભિષક કુલીપકુલ, (૩) આદ્ર કુલીપકુલ, (૪) અનુરાધા કુલપકુલ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “નક્ષત્ર કુલ દ્વાર” નામના સાતમાં દ્વારનું વર્ણન છે. આ સૂત્રોમાં કુલ સંજ્ઞક,