________________
સાતમ વક્ષસ્કાર
૫૪૫ |
અભિજિત નક્ષત્રનો ચંદ્રયોગ કાળ:- અભિજિત નક્ષત્ર ૧ અહોરાત્રના ૭ ભાગ કરવામાં આવે તો તગત ૨૧ ભાગ સુધી ચંદ્ર સાથે રહે છે.
એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત છે. તેથી ર૧ ભાગને ૩૦ થી ગુણતા (૨૧ x ૩૦ =) ૩૦ ભાગ આવે, તેને ૬૭થી ભાગતા (૩૦ + ૭ =) ૯ મુહુર્ત પ્રમાણ અભિજિત નક્ષત્રનો ચંદ્રયોગ કાળ પ્રાપ્ત થાય છે.
અભિજિત નક્ષત્રનો સુર્યયોગ કાળ:- સૂર્ય યોગકાળની ગણના વિધિમાં સામાન્ય નિયમ એવો છે કે જે નક્ષત્રનો જેટલા સડસઠીયા ભાગ પ્રમાણ ચંદ્રયોગ કાળ હોય, તેના પાંચમા ભાગ પ્રમાણ અહોરાત્ર સુધી સૂર્ય યોગ કાળ હોય છે.
અભિજિત નક્ષત્રનો 8 ભાગ પ્રમાણ ચંદ્રયોગ છે. તેનો પાંચમો ભાગ કરવા, પાંચથી ભાગતા (૨૧+૫ =) ૪ અહોરાત્ર આવે છે. હવે ના મુહુર્ત કરવા ૩૦ થી ગુણતા x ૩૦ = ૬ મુહુર્ત, આમ ૪ અહોરાત્ર અને ૬ મુહુર્ત પ્રમાણ અભિજિત નક્ષત્રનો સૂર્યયોગ કાળ પ્રાપ્ત થાય છે.
નક્ષત્ર ચંદ્ર-સૂર્ય યોગકાળઃ
મુહર્ત પ્રમાણ યોગ કાળ
નક્ષત્ર ક્રમાંક
એક અહોરાત્રના સડસઠીયા ભાગ પ્રમાણ
ચંદ્ર યોગકાળ
ચંદ્રયોગ કાળ
સૂર્યયોગ કાળ
૧. અભિજિત
ભાગ
૯૭ મુહૂર્ત પ્રમાણ
૪ અહોરાત્ર, મુહૂર્ત
પ્રમાણ
શતભિષકાદિ ૩૩ ભાગ
૧૫ મુહૂર્ત
અહોરાત્ર, ૨૧ મુહૂર્ત છ નક્ષત્ર ઉત્તરા ફાલ્ગની
૪૫ મુહૂર્ત ૨૦ અહોરાત્ર, ૩ મુહૂર્ત આદિ છ શેષ ૧૫ નક્ષત્ર ૬૭ ભાગ
૩૦ મુહૂર્ત ૧૩ અહોરાત્ર અને ૧૨ (અર્થાત્ ૧ અહોરાત્ર)
મુહૂત કુલ, ઉપકુલ, કુલોપકુલ નક્ષત્રો :१४५ कइणं भंते ! कुला, कइ उक्कुला, कइ कुलोक्कुला पण्णत्ता ? गोयमा ! बारस कुला, बारस उवकुला, चत्तारि कुलोवकुला पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કુલ, ઉપકુલ તથા કુલપકુલ સંશક કેટલા નક્ષત્ર છે?