________________
સાતમ વક્ષસ્કાર
| ५३५ |
નક્ષત્ર ક્રમ હેતુ - યુગની આદિમાં ચંદ્રનો અભિજિત નક્ષત્ર સાથે પ્રથમ યોગ થાય છે અને પછી જ શેષ નક્ષત્રોનો યોગ અનુક્રમે થતો હોવાથી શાસ્ત્રમાં અભિજિત નક્ષત્રથી પ્રારંભ કરીને નક્ષત્ર ક્રમનું કથન છે, આ અભિજિત નક્ષત્ર સાથેનો યોગ સ્વલ્પકાલીન છે, અભિજિત સાથે યોગ કરીને ચંદ્ર તુરંત જ અન્ય નક્ષત્રમાં પ્રવેશ કરી જાય છે, તેથી તે અવ્યવહાર્ય છે અને તે અપેક્ષાએ સત્તાવીસ નક્ષત્ર ગણવામાં આવે છે.
લોકમાં અશ્વિની, ભરણી વગેરે ક્રમથી નક્ષત્રોનું કથન કરવામાં આવે છે. પરંતુ પૂર્વે સૂત્ર ૧૩૪માં પણ નક્ષત્રોમાં પ્રથમ નક્ષત્ર અભિજિત નક્ષત્રને કહ્યું છે.
नक्षत्र योग :१३८ एएसि णं भंते ! अट्ठावीसाए णक्खत्ताणं कयरे णक्खत्ता जे णं सया चंदस्स दाहिणेणं जोगं जोएंति ? ___कयरे णक्खत्ता जे णं सया चंदस्स उत्तरेणं जोगं जोएंति? कयरे णक्खत्ता जे णं चंदस्स दाहिणेणवि उत्तरेणवि पमइंपि जोगं जोएंति? कयरे णक्खत्ता जे णं चंदस्स दाहिणेणंपि पमपि जोगं जोएंति? कयरे णक्खत्ता जेणं सया चंदस्स पमई जोगं जोएंति?
गोयमा ! एएसिणं अट्ठावीसाए णक्खत्ताणं तत्थ जे ते णक्खत्ता जेणं सया चंदस्स दाहिणेणं जोगं जोएंति ते णं छ, तं जहा
मिगसिरं अद्द पुस्सो, असिलेस हत्थो तहेव मूले य ।
बाहिरओ बाहिरमंडलस्स, छप्पेते णक्खत्ता ॥१॥ तत्थ णं जे ते णक्खत्ता जे णं सया चंदस्स उत्तरेणं जोगं जोएंति ते णं बारस, तं जहा- अभिई, सवणो, धणिट्ठा, सयभिसया, पुव्वभद्दवया, उत्तरभद्दवया, रेवई, अस्सिणी, भरणी, पुव्वाफग्गुणी, उत्तराफग्गुणी, साई ।
तत्थणंजे ते णक्खत्ता जेणं सया चंदस्स दाहिणओवि उत्तरओवि पमईपिजोगं जोएंति ते णं सत्त, तं जहा- कत्तिआ, रोहिणी, पुणव्वसू, मघा, चित्ता, विसाहा, अणुराहा ।
तत्थ णं जे ते णक्खत्ता जे णं सया चंदस्स दाहिणओवि पमइंपि जोगं जोएंति, ताओ णं दुवे आसाढाओ । सव्वबाहिरए मंडले जोगं जोइंसु वा जोइंति वा, जोइस्संति वा ।