________________
સાતમો વક્ષસ્કાર
[ પ૧૯ ]
વરસાદ થોડો હોવા છતાં પર્યાપ્ત માત્રામાં અનાજ નિષ્પન્ન થાય, આ લક્ષણોથી યુક્ત સંવત્સરને આદિત્ય સંવત્સર કહે છે.
(૫) અભિવર્તિત લક્ષણ સંવત્સર- સૂર્યના પ્રચંડ તાપથી ભૂમિ પરિતપ્ત રહે; ઋતુઓનું પરિણમન અત્યલ્પ હોય; નિમ્ન સ્થળો પાણીથી પૂર્ણ રહે, આ લક્ષણોથી યુક્ત સંવત્સરને અભિવર્ધિત સંવત્સર કહે છે. १२१ सणिच्छर संवच्छरे णं भंते कइविहे पण्णत्ते ? गोयमा ! अट्ठाविसइविहे પણને, તે નહીં
अभिई सवणे धणिट्ठा, सयभिसया दो य होंति भद्दवया ।
रेवइ अस्सिणि भरणी, कत्तिअ तह रोहिणी चेव ॥१॥ મિસિર, અદા, પુણવણ, પુલો, સિનેમા, મય, પુત્રાપમુખી, ૩ત્તરफग्गुणी, हत्थो, चित्ता, साती, विसाहा, अणुराहा, जेट्ठामूलो, पुव्वाआसाढा उत्तराओ आसाढाओ । जं वा सणिच्चरे महग्गहे तीसाए संवच्छरेहिं सव्वं णक्खत्तमंडलं समाणेइ । से त्तं सणिच्छर संवच्छरे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શનૈશ્ચર સંવત્સરના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! શનૈશ્ચર–સંવત્સરના અઠ્ઠયાવીસ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) અભિજિત, (૨) શ્રવણ, (૩) ધનિષ્ઠા, (૪) શતભિષક, (૫) પૂર્વા ભાદ્રપદ, (૬) ઉત્તરા ભાદ્રપદ, (૭) રેવતી, (૮) અશ્વિની, (૯) ભરણી, (૧૦) કૃત્તિકા, (૧૧) રોહિણી, (૧૨) મૃગશિર, (૧૩) આદ્ર, (૧૪) પુનર્વસુ, (૧૫) પુષ્ય, (૧૬) અશ્લેષા, (૧૭) મઘા, (૧૮) પૂર્વા ફાલ્ગની, (૧૯) ઉત્તરા ફાલ્ગની, (૨૦) હસ્ત, (૨૧) ચિત્રા, (૨૨) સ્વાતિ, (૨૩) વિશાખા, (૨૪) અનુરાધા, (૨૫) જ્યેષ્ઠા, (૨૬) મૂલ, (૨૭) પૂર્વાષાઢા તથા (૨૮) ઉત્તરાષાઢા. શનૈશ્ચર મહાગ્રહ ત્રીસ વર્ષોમાં સમસ્ત નક્ષત્રોને પાર કરે છે, તે કાલ, શનૈશ્ચરસંવત્સર કહેવાય છે. અઠ્ઠાવીસ નક્ષત્રોને પાર કરે તે અપેક્ષાએ તેના ૨૮ પ્રકાર કહેવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભિન્ન-ભિન્ન પ્રકારના સંવત્સરો (વર્ષો)નું વર્ણન છે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ વગેરેની ગતિની ભિન્નતા અને પ્રદક્ષિણા પૂર્ણ કરવાના કાળની ભિન્નતાના કારણે તે પ્રત્યેકના ભિન્ન-ભિન્ન સંવત્સર નિર્મિત થાય છે. સંવત્સર નામ નિરુક્તિ - (૧) નક્ષત્ર સંવત્સર નિરુક્તિ - નક્ષત્રપુ ભવ સંવત્સરો નક્ષત્ર: સંવત્સર: | જે વર્ષ નક્ષત્રથી