________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૧૩]
૧,૮૩૦ અને ૫૬ નક્ષત્રના ૩,૬૦ અંશ થયા. પ્રત્યેક નક્ષત્ર એક અહોરાત્રમાં આટલા અંશો ચાલે છે તેથી એક અહોરાત્રના ૩૦ મુહૂર્તથી ગુણતા ૩, ૬૦ x ૩૦ = ૧,૦૯,૮૦૦ યોજનાંશ પ્રાપ્ત થયા.
એક મંડળના ૧,૦૯,૮૦૦ યોજનાંશમાંથી ચંદ્ર એક મુહૂર્તમાં ૧,૭૬૮ અંશ, સૂર્ય ૧,૮૩૦ અંશ, અને નક્ષત્ર ૧,૮૩૫ અંશ ચાલે છે.
ચંદ્રની અંશાત્મક મુહૂર્ત ગતિ – ચંદ્ર ૧૩,૭૨૫ મુહૂર્તાશમાં, ૧,૦૯,૮00 યોજનાશવાળું મંડળ પૂર્ણ કરે છે, તો એક મુહૂર્તમાં કેટલું ચાલે? આ પ્રમાણે ત્રિરાશિ મૂકતા ૧૦૯૮૦૦૪ કપ અહીં ૧,૦૯,૮૦૦ અને ૧૩,૭૨૫ અંશરૂપ રાશિ છે. તેથી ૧ મુહૂર્તના અંશ કરવા રર૧થી ગુણતા ૧૦૮૦૦ ૨૩૩, = ૨,૪૫,૫,૮00 + ૧૩,૭૨૫ = ૧,૭૬૮ અંશરૂપ ચંદ્ર મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે. સૂર્યની અંશાત્મક મુહૂર્ત ગતિઃ - સૂર્ય ૬૦ મુહૂર્ત ૧,૦૯,૮૦૦ અંશવાળું મંડળ ચાલે છે. તો ૧ મુહૂર્તમાં કેટલું ચાલે? x 9 = ૧,૮૩૦ અંશરૂપ સૂર્યની મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે. નક્ષત્રની અંશાત્મક મુહૂર્ત ગતિઃ- નક્ષત્રો ર૧,૯૦ મુહૂર્તાશે ૧,૦૯,૮૦૦ અંશાત્મક મંડળ ચાલે તો ૧ મુહૂર્તમાં અર્થાત્ ૩૬૭ મુહૂર્તાશમાં કેટલું ચાલે? આ પ્રમાણે ત્રિરાશિ મૂકતા ૧૦૯૮૦૦૪ (આ ત્રિરાશિમાં ૧,૦૯,૮00 x ૩૬૭ = ૪,૦૨૯, ૬,૬00 + ૨૧,૯૬૦ = ૧,૮૩૫ અંશરૂપ નક્ષત્રની મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે. સૂર્યોદય વ્યવસ્થા :११३ जंबुद्दीवे णं भंते ! दीवे सूरिया उदीणपाईणमुग्गच्छ पाईणदाहिणमागच्छंति, पाईणदाहिणमुग्गच्छ दाहिणपडीणमागच्छंति, दाहिणपडीणमुग्गच्छ पडीणउदीण- मागच्छंति, पडीणउदीणमुग्गच्छ उदीणपाईणमागच्छति ? ___ हंता गोयमा ! जहा पंचमसए पढमे उद्देसे जावणेवत्थि ओसप्पिणी अवट्ठिए णं तत्थ काले पण्णत्ते समणाउसो ।
__ इच्चेसा जंबुदीवपण्णत्ती सूरपण्णत्ती वत्थुसमासेणं सम्मत्ता भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપમાં સૂર્ય (૧) શું ઉત્તરપૂર્વ(ઈશાનકોણ)માં ઉદય પામીને પૂર્વ દક્ષિણ(અગ્નિકોણ)માં આવે છે, અસ્ત પામે છે? (૨) શું પૂર્વદક્ષિણમાં ઉદય પામીને દક્ષિણ પશ્ચિમ (નૈઋત્યકોણ)માં અસ્ત પામે છે? શું દક્ષિણ પશ્ચિમમાં ઉદય પામીને પશ્ચિમઉત્તર(વાયવ્ય કોણ)માં અસ્ત પામે છે? (૪) શું પશ્ચિમઉત્તરમાં ઉદય પામીને ઉત્તરપૂર્વ(ઈશાન કોણ)માં અસ્ત પામે છે?