________________
૫૦૨ ]
શ્રી જબૂદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
च पंचावण्णे भागसए एगमेगे मंडले मुहुक्तगई णिवुड्ढेमाणे-णिवुड्डेमाणे सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે આ ક્રમથી સર્વ બાહ્ય મંડળથી અંદર પ્રવેશતો એક પછી બીજા મંડળ ઉપર સંક્રમણ કરતો ચંદ્ર પ્રત્યેક મંડળે સાધિક ત્રણ (૩ ૩૭૫)યોજન મુહૂર્તગતિ ઘટાડતો ઘટાડતો સર્વાત્યંતર મંડલ પર પહોંચે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મુહૂર્ત ગતિ દ્વાર' નામના સાતમાં દ્વારનું વર્ણન છે. પ્રત્યેક ચંદ્ર એક અર્ધ મંડળને ૧ અહોરાત્ર અધિક ૧ મુહૂર્ત અર્થાત્ ૩૧ મુહૂર્ત અને 39 મુહૂર્તાશે પૂર્ણ કરે છે. બંને ચંદ્રના અહોરાત્રને ભેગા કરતા ૧ મંડળને ર અહોરાત્ર અને રર મુહૂર્તાશે અર્થાત્ ૨ મુહૂર્તે પૂર્ણ કરે છે. ચંદ્ર મુહૂર્ત ગતિ ગણના વિધિ – બને ચંદ્ર મળીને દર મુહૂર્તમાં ૧ મંડળ પૂર્ણ કરે છે. જે મંડળની મુહૂર્ત ગતિ (તે મંડળ પર ૧ મુહૂર્તમાં જેટલું ક્ષેત્ર ચાલે) કાઢવી હોય, તે મંડળની પરિધિને દ૨ મુહૂર્તથી ભાગતા, તે તે મંડળની મુહૂર્ત ગતિ પ્રાપ્ત થાય છે. જેમ કે- સવોત્યંતર મંડળની પરિધિ ૩,૧૫,૦૮૯ યોજન છે, તેને દર , મુહૂર્તથી ભાગતા ૫,૦૭૩ ૩૨૪ યોજનાની મુહુર્તગતિ પ્રાપ્ત થાય છે.
સૂત્રકારે મંહત તેરk સહદં સત્તાદ ય પવહિં સહછેતા ૧૩,૭૨૫ થી છેદવાનું-ભાગવાનું વિધાન કર્યું છે. આ ૧૩,૭૨૫ રાશિ પ્રાપ્ત કરવા મુહૂર્તને મુહૂર્તાશમાં પરિવર્તિત કરવા રર૧થી ગુણવામાં આવે છે. દર x ૨૨૧ = ૧૩,૭૦૨+ ૨૩ = ૧૩,૭રપ મુહૂર્તાશ પ્રમાણ છેદક રાશિ પ્રાપ્ત થાય છે. સમભાગ લાવવા મંડળ પરિધિને યોજનાંશમાં પરિવર્તિત કરવા રર૧થી ગણવામાં આવે છે.
સર્વાત્યંતર મંડળ પરિધિ ૩,૧૫,૦૮૯ X રર૧ = ૬, ૯૬ ૩૪, ૯ યોજનાંશ પ્રમાણ છેદ રાશિ પ્રાપ્ત થાય છે તેને છેદક રાશિથી છેદતા (૯,૯૬,૩૪,૬૯ + ૧૩,૭૨૫) = ૫,૦૭૩ ૧૩૫ ની મુહૂર્ત ગતિ સર્વાત્યંતર મંડળે હોય છે. ચંદ્ર દષ્ટિ પથ પ્રાપ્તિ – જે મંડળનો દષ્ટિપથ કાઢવાનો હોય તેની પરિધિના દશ વિભાગ કરી દશાંશને ૩ ગુણો કરવાથી સૂર્ય તાપક્ષેત્રની જેમ ચંદ્રનું પ્રકાશ ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. તેને ૨ થી ભાગતા, અર્ધ કરતા દષ્ટિપથ પ્રાપ્ત થાય છે. જેમ કે સર્વાત્યંતર મંડળ પરિધિ ૩,૧૫,૦૮૯ + ૩,૧૫,૦૮ ૪૩ = ૯૪,પર 6+૨=૪૭,૨9 .
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે પ્રથમ અને અંતિમ મંડળગત ચંદ્રની દષ્ટિ ગોચરતા પ્રગટ કરી છે અન્ય મધ્ય મંડળો કે પ્રત્યેક મંડળે હાનિ-વૃદ્ધિ ધ્રુવાંકનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ તે ઉપરોક્ત રીતે અથવા સૂર્ય દષ્ટિપથ વિધિથી શોધી શકાય છે.