________________
સાતમો વક્ષસ્કાર
| ५०१
तया णं इहगयस्स मणूसस्स एक्कतीसाए जोयणसहस्सेहिं अट्ठहि य ए गत्तीसेहिं जोयणसएहिं चंदे चक्खुप्फासं हव्वामागच्छइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર જ્યારે સર્વબાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વ બાહ્ય મંડળ ઉપર જ્યારે ચંદ્ર પરિભ્રમણ કરતો હોય ત્યારે તે પ્રત્યેક મુહૂર્ત સાધિક પાંચ હજાર, એકસો પચીસ (૫,૧૨૫ ડા) યોજના ક્ષેત્ર પાર કરે છે.
ત્યારે આ ભરત ક્ષેત્રના મનુષ્યોને તે ચંદ્ર એકત્રીસ હજાર, આઠસો એકત્રીસ (૩૧,૮૩૧) યોજન દૂરથી દેખાય છે. |९४ जया णं भंते ! बाहिराणंतरं पुच्छा ?
गोयमा ! पंच जोयणसहस्साई एक्कं च एक्कवीसुत्तरं जोयणसयं एक्कारस य सटे भागसहस्से गच्छइ, मंडलं तेरसहिं जाव छेत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર જ્યારે બીજા બાહ્ય મંડલ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્ત કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! બીજા બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો ચંદ્ર પ્રતિમુહૂર્તે સાધિક પાંચ હજાર, मेसो मे वीस(५,१२१ ११50) यो४न क्षेत्रने पा२ ४३ छे. ९५ जया णं भंते ! बाहिरतच्चं पुच्छा ?
गोयमा ! पंच जोयणसहस्साइं एगं च अट्ठारसुत्तरं जोयणसयं चोइस य पंचुत्तरे भागसए गच्छइ, मंडलं तेरसहिं सहस्सेहिं सत्तहि य पणवीसेहिं सएहिं छेत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યારે ચંદ્ર ત્રીજા બાહ્ય મંડલ ઉપર ગતિ કરે છે, ત્યારે પ્રતિમુહૂર્ત કેટલા ક્ષેત્રને પાર કરે છે?
उत्तर- 3 गौतम! त्या३ ते प्रतिमुहूर्तमा साथि: पांथ %२, मेसो २५४२ (५,११८ १७७२५) યોજન ક્ષેત્રને પાર કરે છે.
९६ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे चंदे तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे तिण्णि-तिण्णि जोयणाई छण्णउई