________________
| ५००
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
भागसए गच्छइ, मंडलं तेरसहिं सहस्सेहिं सत्तहि य पणवीसेहिं सएहि छेत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર જ્યારે બીજા આત્યંતર મંડલ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે.
ઉત્તર- હે ગૌતમ! બીજા અત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો ચંદ્ર પ્રતિમુહૂર્તમાં પાંચ હજાર, सित्तोते२ यो ४न साथि: (५,०७७ ३७७१) योन क्षेत्र ॥२ ४३ छ.
९१ जया णं भंते ! चंदे अब्भंतरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ तया ण एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
गोयमा ! पंच जोयणसहस्साइं असीइं च जोयणाई तेरस य भागसहस्साई तिण्णि व एगूणवीसे भागसए गच्छइ, मंडलं तेरसहिं सहस्सेहिं सत्तहि य पणवीसेहिं सएहिं छेत्ता । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર જ્યારે ત્રીજા આત્યંતરમંડલ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તે પ્રતિમુહૂર્તે કેટલા ક્ષેત્રને પાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! ત્રીજા અત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો ચંદ્ર પ્રતિમુહૂર્તે સાધિક પાંચ ४२, भेंसी (५,०८० 133१८) योन क्षेत्र पा२ ४२ छे.
९२ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे चंदे तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे तिण्णि-तिण्णि जोयणाई छण्णउई च पंचावण्णे भागसए एगमेगे मंडले मुहुत्तगई अभिवड्डेमाणेअभिवड्डेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ - આ પ્રમાણે આ ક્રમથી સર્વાત્યંતર મંડળથી બહાર નીકળતો, એક પછી એક મંડળો પર સંક્રમણ કરતો ચંદ્ર પ્રત્યેકમંડલે ૩૫૬ (સાધિક ત્રણ યોજન) મુહૂર્ત ગતિ વધારતો વધારતો સર્વબાહ્ય મંડલ પર પહોંચે છે. ९३ जया णं भंते ! चंदे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं एगमेगेणं मुहुत्तेणं केवइयं खेत्तं गच्छइ ?
__गोयमा ! पंच जोयणसहस्साई एगं च पणवीसं जोयणसयं अउणत्तरं च णउए भागसए गच्छइ, मंडलं तेरसहिं भागसहस्सेहिं सत्तहि य पणवीसेहिं सएहिं छेत्ता ।