________________
સાતમો વક્ષસ્કાર
૪૯૫
यंद्र-मंडलोनी cils, uatals, परिधि :८१ सव्वभंतरे णं भंते ! चंदमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते?
गोयमा ! णवणउइं जोयणसहस्साइं छच्चचत्ताले जोयणसए आयामविक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साइं पण्णरस्स जोयणसहस्साई अउणाणउइं च जोयणाई किंचिविसेसाहिए परिक्खेवेणं पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વાત્યંતર ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ તથા પરિધિ કેટલી હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વાત્યંતર ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ નવ્વાણું હજાર છસો ચાળીસ (૯૯,૬૪૦) યોજન અને તેની પરિધિ સાધિક ત્રણ લાખ પંદર હજાર નેવ્યાસી (૩,૧૫,૦૮૯) યોજનની डोय छे. ८२ अब्भंतराणंतरे णं भंते! चंदमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खे- वेणं पण्णत्ते ।
गोयमा ! णवणउई जोयणसहस्साइं सत्त य बारसुत्तरे जोयणसए एगावण्णं च एगसट्ठिभागे जोयणस्स, एगसट्ठिभागं च सत्तहा छेत्ता एगं चुण्णियाभागं आयाम-विक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साई पण्णरससहस्साई तिण्णि य एगूणवीसे जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! બીજા આત્યંતર ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ તથા પરિધિ કેટલી डोय छ ?
ઉત્તર- હે ગૌતમ ! બીજા આત્યંતર ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ ૯૯,૭૧૨ ૫, કે યોજન (નવ્વાણું હજાર, સાતસો બાર યોજન પ૧ એકસઠીયા ભાગ અને ૧ સાતીયા ચૂર્ણિકા ભાગ પ્રમાણ હોય छ.) तथा तनी परिधि सपिs n ५४२ ४२ मोगास (3,१५,३१८) योनना डोय छे. ८३ अब्भंतरतच्चे णं भंते चंदमंडले केवइयं आयामविक्खंभेणं केवइयं परिक्खेवेणं पण्णत्ते ।
गोयमा ! णवणउइं जोअणसहस्साइं सत्त य पंचासीए जोयणसए इगतालीसं च एगसट्ठिभाए जोयणस्स, एगसट्ठिभागं च सत्तहा छेत्ता