________________
| ४८ |
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
दोण्णि य चुण्णियाभाए आयामविक्खंभेणं, तिण्णि यजोयणसयसहस्साइं पण्णरस्स जोयणसहस्साइं पंच य इगुणापण्णे(अउणापण्णे) जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं । भावार्थ:- प्रश्र-हे भगवन!त्री आभ्यंतर यंद्रभऽसनीपा-पडोगा तथा परिविकी डोयछ?
ઉત્તર- હે ગૌતમ ! ત્રીજા આત્યંતર ચંદ્રમંડલની લંબાઈ-પહોળાઈ નવાણું હજાર, સાતસો પંચ્યાસી યોજન ૪૧ એકસઠીયા ભાગ અને ર સાતીયા ચૂર્ણિકા ભાગ પ્રમાણ (૯૯,૭૮૫યોજન પ્રમાણ) હોય છે અને તેની પરિધિ સાધિક ત્રણ લાખ, પંદર હજાર, પાંચસો ઓગણપચાસ(૩,૧૫,૫૪૯) યોજનાની હોય છે. ८४ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे चंदे तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे बावत्तरिं-बावत्तरि जोयणाई एगावण्णं च एगसट्ठिभाएजोयणस्स, एगसट्ठिभागं च सत्तहा छेत्ता एगं च चुण्णियाभागं एगमेगे मंडले विक्खंभवुद्धिं अभिवड्डेमाणे-अभिवड्डेमाणे दो दो तीसाई जोयणसयाई परिरयवुढि अभिवड्डेमाणे-अभिवड्डेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી સર્વાત્યંતર મંડળ પરથી બહાર નીકળતો, એક પછી બીજા મંડળ પર સંક્રમણ કરતો ચંદ્ર પ્રત્યેક મંડળે લંબાઈ-પહોળાઈમાં ૭૨ | (બોતેર યોજન અને ૫૧ એકસઠીયા ભાગ તથા ૧ સાતીયા પ્રતિભાગ) યોજનની વૃદ્ધિ કરતો અને પરિધિમાં ૨૩૦ યોજનની વૃદ્ધિ કરતો કરતો સર્વ બાહ્ય મંડળ ઉપર પહોંચે છે. ८५ सव्वबाहिरए णं भंते! चंदमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ?
गोयमा! एगं जोयणसयसहस्सं छच्च सटे जोयणसए आयामविक्खंभेणं, तिण्णि य जोयणसयसहस्साइं अट्ठारस सहस्साई तिण्णि य पण्णरसुत्तरे जोयणसए परिक्खेवेणं । भावार्थ:- प्रश्र-भगवन ! सर्वबाह्य यंद्रभऽसनी (संभ भागनी) संपा-पडोगा तथा પરિધિ કેટલી છે?
उत्तर- गौतम !सर्वभाव यंद्रभऽसनी पाई-पडोगा १,00,550(मे दाम, ७सो साथ) યોજન તથા તેની પરિધિ ત્રણ લાખ, અઢાર હજાર, ત્રણસો પંદર(૩,૧૮,૩૧૫) યોજનાની હોય છે. ८६ बाहिराणंतरे णं पुच्छा ?