________________
[ ૪૯૪]
શ્રી જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
छेत्ता छ चुण्णियाभाए अबाहाए बाहिरतच्चे चंदमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં મેરુપર્વતથી ત્રીજું બાહ્ય ચંદ્રમંડલ કેટલું દૂર હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુપર્વતથી ત્રીજું બાહ્ય ચંદ્રમંડલ પિસ્તાળીસ હજાર, બસો સત્તાવન યોજના અને એક યોજનના એકસઠીયા નવ ભાગ તથા સાતીયા છ પ્રતિભાગ(૪૫,, કું) યોજન પ્રમાણ દૂર હોય છે.
८० एवं खलु एएणं उवाएणं पविसमाणे चंदे तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे छत्तीसं-छत्तीसं जोयणाइं पणवीसं च एगसद्विभाए जोयणस्स एगसट्ठिभागं च सत्तहा छेत्ता चत्तारि चुण्णियाभाए एगमेगे मण्डले अबाहाए वुढेि णिव्वड्डेमाणे-णिव्वड्डेमाणे सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चार વરક્ | ભાવાર્થ :- આ રીતે આ ક્રમથી અંતિમ મંડળથી અંદર પ્રવેશ કરતો, એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો, ચંદ્ર પ્રત્યેક મંડળે છત્રીસ યોજન પૂરા અને એક યોજનાના પચ્ચીસ એકસઠીયા ભાગ તથા એક એકસઠીયા ભાગના સાતીયા ચાર પ્રતિભાગ (૩૬૫, ૐ યોજન) પ્રમાણ અંતરને ઘટાડતો-ઘટાડતો સર્વાત્યંતર મંડલ પર પહોંચે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં "મેરુ મંડળ અબાધા અંતર દ્વાર" નામના પાંચમાં દ્વારનું કથન છે. મેરુપર્વત અને ચંદ્ર મંડળની વચ્ચેના અંતરનું કથન છે. મેરુ અને સભ્યતર મંડળ વચ્ચેના અંતરની ગણના વિધિઃ- ચંદ્રનું સર્વાત્યંતર મંડળ જંબૂદ્વીપની સીમાં(પરિધિ)થી ૧૮૦ યોજન અંદર છે. મેરુથી જંબૂદ્વીપ સીમા પર્યત ૪૫,000 યોજન છે, તેમાંથી ૧૮૦ બાદ કરતાં (૪૫,૦૦૦-૧૮૦) ૪૪,૮૨૦ યોજન દૂર ચંદ્રનું પહેલું મંડળ છે. મેરુ અને સર્વ બાલ મંડળ વચ્ચેના અંતરની ગણના વિધિઃ- ચંદ્રનું સર્વ બાહ્ય અંતિમ ૧૫મું મંડળ લવણ સમુદ્રમાં ૩૩૦ યોજન દૂર છે. તેથી મેરુથી જંબૂદ્વીપ સીમાના ૪૫,000+ ૩૩૦ લવણ સમુદ્રગત ચંદ્ર ચાર ક્ષેત્રના = ૪૫,૩૩) યોજનનું અંતર મેરુની બંને બાજુએ મેરુ અને ચંદ્ર વચ્ચે હોય છે. મેરુથી ચંદ્રમંડળ અંતર હાનિ-વૃદ્ધિ ધવાંક - સર્વાત્યંતર મંડળથી ચંદ્ર સર્વ બાહ્ય મંડળ તરફ જાય ત્યારે પ્રત્યેક મંડળે ૩૬ ૐ યોજનની દૂરી વધે છે. યથા– એક મંડળથી બીજા મંડળ વચ્ચેનું ૩પ યોજનનું અંતર + ૫ક યોજનાંશ મંડળ માર્ગની પહોળાઈ = ૩૬ ફેંયોજન પ્રમાણની દૂરી વધે છે.
સર્વ બાહ્ય મંડળથી ચંદ્ર સર્વાત્યંતર મંડળ તરફ આવે ત્યારે પ્રત્યેક મંડળે મેરુથી ૩૬ ૨૫ ફેંયોજનની દૂરી ઘટે છે.