________________
સાતમો વક્ષસ્કાર
| ४८३ |
पणवीसं च एगसट्ठिभाए, जोयणस्स एगसट्ठिभागं च सत्तहा छेत्ता चत्तारि चुण्णियाभाए, एगमेगे मण्डले अबाहाए बुढि अभिवड्डेमाणे-अभिवड्डेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી સર્વાત્યંતર મંડળથી બહાર નીકળતો ચંદ્ર પછી પછીના મંડળો પર સંક્રમણ કરતો, પ્રત્યેક મંડળે ૩૬ ૨૫,યોજન (૩૬ યોજન અને એક યોજનના ૨૫ એકસઠીયા ભાગ તથા ૪ સાતીયા પ્રતિભાગ)ની વૃદ્ધિ કરતો સર્વ બાહ્ય મંડળ પર પહોંચે છે. |७७ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स केवइए अबाहाए सव्वबाहिरे चंदमंडले पण्णत्ते ?
पणयालीसंजोयणसहस्साई तिण्णि यतीसे जोयणसए अबाहाए सव्वबाहिरए चंदमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં મેરુપર્વતથી સર્વબાહ્ય ચંદ્રમંડલ કેટલું દૂર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં મેરુપર્વતથી સર્વબાહ્ય ચંદ્રમંડલ ૪૫,૩૩૦(પિસ્તાળીસ હજાર, ત્રણસો ત્રીસ) યોજન દૂર હોય છે. |७८ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स केवइयं अबाहाए बाहिराणंतरे चंदमंडले पण्णत्ते ?
गोयमा ! पणयालीसं जोयणसहस्साई दोण्णि य तेणउए जोयणसए पणतीसं च एगसट्ठिभाए, जोयणस्स एगसट्ठिभागं च सत्तहा छेत्ता तिण्णि चुण्णियाभाए अबाहाए बाहिराणंतरे चंदमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં મેરુપર્વતથી બાહ્યાવંતર એટલે બીજું બાહ્ય ચંદ્રમંડલ કેટલું દૂર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપમાં મેરુપર્વતથી બીજું બાહ્ય ચંદ્રમંડલ પિસ્તાળીસ હજાર, બસો ત્રાણું યોજન અને પાંત્રીસ એકસઠાંશ (૪૫,૨૯ 3) યોજન પ્રમાણ દૂર હોય છે.
७९ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स केवइयं अबाहाए बाहिरतच्चे चंदमंडले पण्णत्ते ?
गोयमा ! पणयालीसं जोयणसहस्साई दोण्णि य सत्तावण्णे जोयणसए णव य एगसट्ठिभाए, जोयणस्स एगसट्ठिभागं च सत्तहा