________________
| ४८२
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
गोयमा ! चोयालीसं जोयणसहस्साई अट्ठ य वीसे जोयणसए अबाहाए सव्वब्भंतरे चंदमंडले पण्णत्ते ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં મેરુપર્વતથી સર્વાત્યંતર ચંદ્રમંડલ સ્વાભાવિક રીતે કેટલું दूर डोय छे ?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં મેરુપર્વતથી સર્વાત્યંતર ચંદ્રમંડલ ૪૪,૮૨૦ (ટૂંમાળીસ હજાર, આઠસો વીસ) યોજન દૂર હોય છે. ७४ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए अब्भंतराणंतरे चंदमंडले पण्णत्ते ?
गोयमा ! चोयालीसं जोयणसहस्साइं अट्ठ य छप्पणे जोयणसए पणवीसंच एगसट्ठिभाए जोयणस्स एगसट्ठिभागं च सत्तहा छेत्ता चत्तारि चुण्णियाभाए अबाहाए अब्भंतराणंतरे चंदमंडले पण्णत्ते । भावार्थ :- प्रश्न- भगवन् ! *मूद्वीपमा, भेरुपर्वतथी बीहुँमाभ्यंतर यंद्रभास झुंदर होय छ ?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં, મેરુપર્વતથી બીજું આત્યંતર ચંદ્રમંડલ ચુંમાલીસ હજાર, આઠસો છપ્પન યોજન, એક યોજનના પચ્ચીસ એકસઠીયા ભાગ અને ચાર સાતિયા ભાગ પ્રમાણ (૪૪,૮૫૬ ४) यो४२ डोय छे. ७५ जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स केवइए अबाहाए अब्भंतरतच्चे मण्डले पण्णत्ते ?
गोयमा ! चोयालीसं जोयणसहस्साई अट्ठ य बाणउए जोयणसए एगावण्णं च एगसट्ठिभाए, जोयणस्स एगसट्ठिभागं च सत्तहा छेत्ता एगं चुण्णियाभागं अबाहाए अब्भंतरतच्चे मण्डले पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જમ્બુદ્વીપમાં મેરુપર્વતથી ત્રીજું આત્યંતર ચંદ્રમંડલ કેટલું દૂર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપમાં મેરુપર્વતથી ત્રીજું આત્યંતર ચંદ્રમંડલ ચુંમાળીસ હજાર, આઠસો બાણું યોજન અને એકાવન એકસઠીયા ભાગ તથા ૧ સાતીયા પ્રતિભાગ ૪૪,૮૯૨ છે, કે યોજન પ્રમાણ दूर डोय छे. |७६ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे चंदे तयाणंतराओ मण्डलाओ तयाणंतरं मण्डलं संकममाणे-संकममाणे छत्तीसं-छत्तीसं जोयणाई