________________
સાતમો વક્ષસ્કાર
| ४६९
उवसंकमित्ता चारं चरइ, तया णं भंते ! के महालए दिवसे, के महालिया राई भवइ?
गोयमा ! तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ चउहि एगसट्ठिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ चाहिं एगसट्ठिभागमुहुत्तेहिं अहिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બીજા મંડળમાંથી નીકળતો સૂર્ય બીજી અહોરાત્રિમાં ત્રીજા આત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય, ત્યારે કેટલો મોટો દિવસ અને કેટલી મોટી રાત્રિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! સૂર્ય ત્રીજા આત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે ચાર એકસઠાંશ () મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્તનો અર્થાત્ સત્તર પૂર્ણાક સત્તાવન એકસઠાંશ (૧૭) મુહૂર્તનો દિવસ અને બાર મુહૂર્ત અને ચાર એકસઠાંશ(૧ર) મુહૂર્તની રાત્રિ હોય છે. | ३५ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे दो-दो एगसट्ठिभागमुहुत्तेहिं मंडले दिवसखित्तस्स णिव्वड्डेमाणे-णिव्वड्डमाणे रयणिखित्तस्स अभिवड्डेमाणे- अभिवड्डेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી સર્વાત્યંતર મંડળમાંથી બહાર નીકળતો, પછી પછીના મંડળો પર સંક્રમણ કરતો સુર્ય પ્રત્યેક મંડળે દિવસને બે એકસઠાંશ (ક) મુહુર્ત નાનો કરતો અને રાત્રિને મુહુર્ત મોટી કરતો કરતો સર્વ બાહ્ય મંડળ ઉપર પહોંચે છે. |३६ जया णं सूरिए सव्वब्भंतराओ मंडलाओ सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं सव्वब्भंतरमंडलं पणिहाय एगेणं तेसीएणं राइंदियसएणं तिण्णि छावढे एगसट्ठिभागमुहुत्तसए दिवसखेत्तस्स णिव्वुड्ढेत्ता रयणिखेत्तस्स अभिवुड्वेत्ता चारं चरइ । ભાવાર્થ:- જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડળથી સર્વબાહ્યમંડળ ઉપર આવી પરિભ્રમણ કરે ત્યારે સર્વાત્યંતર મંડલની અપેક્ષાએ (પ્રથમ મંડળને વર્જિને શેષ ૧૮૩મંડળના) ૧૮૩ અહોરાત્રમાં ત્રણસો છાસઠ એકસઠાંશ (3) મુહૂર્ત અર્થાત્ મુહૂર્ત પ્રમાણ દિવસ ક્ષેત્રની હાનિ અને રાત્રિ ક્ષેત્રની વૃદ્ધિ કરે છે.
३७ जया णं भंते ! सरिए सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं के महालए दिवसे, के महालिया राई भवइ ?
गोयमा ! तया णं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ ।