________________
| ४५४ |
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सव्वब्भंतरे सूरमंडले पण्णत्ते ? ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં મંદર પર્વતથી સર્વાભ્યન્તર સૂર્યમંડળ કેટલું દૂર છે?
ઉત્તર હે– ગૌતમ! જંબૂદ્વીપમાં મંદરપર્વતથી સર્વાભ્યન્તર સૂર્યમંડળ ૪૪,૮૨૦(ચુંમાળીસ હજાર, मा सो वीस) योन ६२ छे. | ९ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वब्भंतराणंतरे सूरमंडले पण्णत्ते ? ___ गोयमा ! चोयालीसं जोयणसहस्साई अटु य बावीसे जोयणसए अडयालीसं य एगसट्ठिभागं जोयणस्स अबाहाए अब्भंतराणंतरे सूरमंडले पण्णत्ते ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપના મંદરપર્વતથી સર્વાભ્યન્તર સૂર્યમંડળ પછીનું બીજું સૂર્યમંડળ 2j२ छ?
ઉત્તર- હે ગૌતમ! જેબૂદ્વીપના મંદર પર્વતથી સર્વાભ્યત્તર સૂર્યમંડળ પછીનું બીજું સૂર્યમંડળ ચુમાળીસ હજાર, આઠસો બાવીસ પૂર્ણાક અડતાળીસ એકસઠાંશ) (૪૪,૮૨૨) યોજન દૂર છે. |१० जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए अब्भंतरतच्चे सूरमंडले पण्णत्ते ?
गोयमा ! चोयालीसं जोयणसहस्साइं अट्ठ य पणवीसे जोयणसए पणतीसं च एकसट्ठिभागे जोयणस्स अबाहाए अब्भंतरतच्चे सूरमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપના મંદરપર્વતથી ત્રીજું આત્યંતર સૂર્યમંડળ કેટલું દૂર છે?
ઉત્તર- હે ગૌતમ! જેબૂદ્વીપના મંદર પર્વતથી ત્રીજું આત્યંતર સૂર્યમંડળ ચુમાળીસ હજાર, આઠસો પચીસ પૂર્ણાક પાંત્રીસ એકસઠાંશ(૪૪,૮૨૫ રૂ૫) યોજન દૂર છે. |११ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणेसंकममाणे दो-दो जोयणाई अडयालीसं च एगसट्ठिभाए जोयणस्स ए गमेगे मंडले अबाहावुढेि अभिवड्डेमाणे अभिवड्डेमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી પ્રથમ મંડળ પરથી બહાર નીકળતો સૂર્ય પછી પછીના મંડળો પર સંક્રમણ કરતો એક અહોરાત્રે એક-એક મંડળને પાર કરતો, પ્રત્યેક મંડળે બે પૂર્ણાક અડતાળીસ એકસઠાંશ (ર ) યોજનની વ્યવધાન રહિતપણે અંતરની વૃદ્ધિ કરતો, સર્વ બાહ્ય મંડળ પર પહોંચે છે.