________________
સાતમો વક્ષસ્કાર
| ४५५ ।
|१२ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वबाहिरे सूरमंडले पण्णते?
गोयमा ! पणयालीसं जोयणसहस्साई तिण्णि य तीसे जोयणसए अबाहाए सव्वबाहिरे सूरमंडले पण्णत्ते ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપના મંદરપર્વતથી સર્વબાહ્ય સૂર્યમંડળ કેટલું દૂર હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપના મંદરપર્વતથી સર્વબાહ્ય સૂર્યમંડળ પિસ્તાળીસ હજાર, ત્રણસો त्रीस (४५,330) योन दूर होय छे.
१३ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वबाहिराणंतरे सूरमंडले पण्णत्ते ?
गोयमा ! पणयालीसं जोयणसहस्साई तिण्णि य सत्तावीसे जोयणसए तेरस य एगसट्ठिभाए जोयणस्स अबाहाए बाहिराणंतरे सूरमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બૂદ્વીપના મંદરપર્વતથી સર્વબાહ્ય સૂર્યમંડળ પછીનું વ્યવધાન રહિત બીજું બાહ્ય સૂર્યમંડળ કેટલું દૂર છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપના મંદરપર્વતથી સર્વબાહ્ય અનંતર બીજું સૂર્યમંડળ પીસ્તાળીસ હજાર, ત્રણસો સત્તાવીસ પૂર્ણાક તેર એકસઠાંશ(૪૫,૩૨૭ ) યોજન દૂર છે. १४ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए बाहिरतच्चे सूरमंडले पण्णत्ते ?
गोयमा ! पणयालीसं जोयणसहस्साई तिण्णि य चठवीसे जोयणसए छव्वीसं च एगसट्ठिभाए जोयणस्स अबाहाए बाहिरतच्चे सूरमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપના મંદરપર્વતથી સર્વબાહ્ય ત્રીજું સૂર્યમંડળ કેટલું દૂર છે?
ઉત્તર- હે ગૌતમ! જેબૂદ્વીપના મંદર પર્વતથી બાહ્ય ત્રીજું સૂર્યમંડળ પીસ્તાળીસ હજાર, ત્રણસો ચોવીસ પૂર્ણાક છવ્વીસ એકસઠાંશ(૪૫,૩૨૪ ૨) યોજન દૂર છે. | १५ एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे दो-दो जोयणाई अडयालीसं चएगसट्ठिभाए जोयणस्स एगमेगे मंडले अबाहावुड्डि णिवड्डमाणे-णिवड्डमाणे सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ ।