________________
સાતમો વક્ષસ્કાર
૪૫૩.
સૂર્ય વિમાનની લંબાઈ-પહોળાઈ :| ७ सूरमंडले णं भंते ! केवइयं आयाम-विक्खंभेणं केवइयं परिक्खेवेणं, केवइयं बाहल्लेणं पण्णत्ते ? ___ गोयमा ! अडयालीसं एगसट्ठिभाए जोयणस्स आयाम-विक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, चठवीसं एगसट्ठिभाए जोयणस्स बाहल्लेणं पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૂર્યમંડળ અર્થાતુ સૂર્યવિમાનની લંબાઈ-પહોળાઈ, પરિધિ તથા જાડાઈ કેટલી હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! સૂર્યમંડળ(સૂર્યવિમાન)ની લંબાઈ-પહોળાઈ અડતાલીસ એકસઠાંશ(૪) યોજન, પરિધિ તેનાથી સાધિક ત્રણ ગુણી અર્થાતુ બે પુર્ણાક બાવીસ એકસઠાંશ (૨૨) યોજન અને જાડાઈ ચોવીસ એકસઠાંશ (૨) યોજનાની હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂર્ય બિંબાયામ વિખંભ' નામના ચોથા દ્વારનું વર્ણન છે. બિંબ એટલે વિમાન. સૂર્યબિંબ = સૂર્ય વિમાન. આ સૂત્રમાં સૂરમંડને સૂર્યમંડળ શબ્દથી સૂર્યબિંબ-સૂર્યવિમાનનું ગ્રહણ થાય છે. આ સૂર્યવિમાન મેરુને પ્રદક્ષિણા ફરે છે, તેથી પ્રત્યેક સૂર્યમંડળ માગ યોજનાંશ લાંબો-પહોળો છે.
સૂર્ય વિમાનની લંબાઈપહોળાઈ(વ્યાસ) :- સૂર્ય વિમાનની લંબાઈ-પહોળાઈ ફૂ યોજનાંશ. એક યોજનના ૬૧ ભાગમાંથી ૪૮ ભાગ અંશ પ્રમાણ છે.
સુર્ય વિમાનની પરિધિ :- તેની પરિધિ તેના વ્યાસ કરતાં સાધિક ત્રણ ગણી એટલે ૪૮૪૩ = ૧૪૪ યોજનાંશ પ્રમાણ છે. આ યોજનાંશના યોજન કરવા ૬૧થી ભાગતા(૧૪૪+૧=) સાધિક ૨ કે યોજન પ્રમાણ સૂર્ય વિમાનની પરિધિ છે.
સુર્ય વિમાનની જાડાઈ કે ઊંચાઈ:- જ્યોતિષ્ક વિમાનોની ઊંચાઈ તેના વિખંભ વ્યાસ કરતાં અર્ધી હોય છે. વિમાન વિભાદ્ધ માનનોખ્યત્વાન્તે પ્રમાણે સૂર્ય વિમાનની ઊંચાઈ યોજનાંશ પ્રમાણ છે. સૂર્ય મંડલો અને મેરુ પર્વત વચ્ચે અંતર:
८ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वब्भंतरे सूरमंडले पण्णते?
गोयमा ! चोयालीसं जोयणसहस्साइं अट्ठ य वीसे जोयणसए अबाहाए