________________
જંબૂઠ્ઠીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની વિશાળતા :– જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્રનો વિષય મુખ્યતયા ગણિતાનુયોગમાં સમાવિષ્ટ થાય છે. આ સૂત્ર ભરતાદિ ક્ષેત્ર, વૈતાઢયાદિ પર્વતો, ગંગાદિ નદીઓ, વનો, કૂટોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, શરાદિ ગણિત તથા સૂર્ય, ચંદ્રાદિ વિમાનો, મંડલો, મંડલોની વચ્ચેનું અંતર વગેરે ગણિતની ગણનાઓથી ભરપૂર છે.
ૠષભદેવ સ્વામી અને ભરત ચક્રવર્તીના વર્ણન દ્વારા આ સૂત્રમાં ધર્મકથાનુયોગ
પણ દષ્ટિગોચર થાય છે.
બીજા વક્ષસ્કારમાં ઋષભદેવ સ્વામીના સંયમ જીવનના વર્ણન પ્રસંગે ईरियासमिए आहि सूत्र तथा तरणं भगवं णिग्गंथाण य पंचमहव्वयाई सभावणाइं, छच्च जीवणिकाए धम्मं देसमाणे विहरइ, तं जहा - पुढ વીાર્... વગેરે સૂત્ર દ્વારા આચાર ધર્મ પણ જોવા મળે છે.
अरहो णं उसभस्स दुविहा अंतकरभूमी होत्था, तं जहाजुगंतरभूमी य परियायंतकरभूमी य..., जीवाण वि सव्वभावे, अजीवाण वि सव्वभावे, मोक्ख मग्गस्स विसुद्धत्तराए भावे जाणेमाणे त्याहि सूत्री દ્વારા તત્ત્વજ્ઞાન ઝળકે છે.
જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ : મુખ્ય વિષય વસ્તુ :– જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં જંબુદ્રીપ નામવાળા અનેક દ્વીપોમાંથી મધ્યવર્તી, કેન્દ્રવર્તી જંબુદ્રીપનું વર્ણન છે. મધ્યલોકમાં અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર છે, તેની મધ્યમા જંબૂઢીપ નામનો દ્વીપ છે.
જંબુદ્રીપ વિષયક પ્રશ્નોથી સૂત્રનો પ્રારંભ થાય છે. ઋદ્ધિ ળ મતે ! નંબુદ્દીને વીવે ? જે મહાતમ્ ળ મતે ! નંબુદ્દીને પીવે પળત્તે ? સૂત્રકારે આ પ્રશ્નના ઉત્તરરૂપે સંપૂર્ણ જંબૂદ્વીપનું વર્ણન કર્યું છે.
પ્રથમ વક્ષસ્કારમાં જંબૂદ્દીપનો આકાર, તદ્ગત પદાર્થો, જંબુદ્રીપની જગતી = કોટ, કિલ્લો; જંબુદ્રીપની દક્ષિણમાં સ્થિત ભરત ક્ષેત્ર, તેની મધ્યમાં રહેલો દીર્ઘ વૈતાઢ ય પર્વત, તે પર્વતથી વિભાજિત દક્ષિણાર્ધ ભરત ક્ષેત્ર અને ઉત્તરાર્ધ ભરતક્ષેત્ર વગેરે વિષયોનું વર્ણન છે.
બીજા વક્ષસ્કારમાં ભરતક્ષેત્રમાં વર્તતા કાળનું વર્ણન છે. ભરત ક્ષેત્રમાં કાળ
45