________________
પાંચમો વક્ષસ્કાર
| ४२५ ।
વિવિધ પ્રકારના હારો(અઢારસરા હાર), અર્ધહારો(નવસરા હાર)થી સુશોભિત, શ્રીદામદંડ(સુંદર માળા)ઓને પરસ્પર ગુંથીને બનાવેલ ઝુમર ભગવાનની ઉપર રહેલા ચંદરવામાં લટકાવે છે, તેથી ભગવાન અનિમેષ દૃષ્ટિએ તેના સામું જોયા કરે અને રમ્યા કરે છે. |६५ तए णं से सक्के देविंदे देवराया वेसमणं देवं सद्दावेइ, सहावेत्ता एवं वयासी खिप्पामेव भो देवाणुप्पिया ! बत्तीसं हिरण्णकोडीओ, बत्तीसं सुवण्णकोडीओ, बत्तीसं णंदाई, बत्तीसं भद्दाइं सुभगे, सुभगरूव- जुव्वणलावण्णे य भगवओ तित्थयरस्स जम्मणभवणंसि साहरह, साहरित्ता एयमाणत्तियं पच्चप्पिणह । ભાવાર્થઃ- ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર વૈશ્રમણદેવને બોલાવે છે, બોલાવીને કહે છે– “હે દેવાનુપ્રિય તમે શીધ્ર બત્રીસ કરોડ ચાંદીની મુદ્રાઓ, બત્રીસ કરોડ સુવર્ણ મુદ્રાઓ, સુભગ આકાર, શોભા અને સૌન્દર્યયુક્ત બત્રીસ નંદન નામના વર્તુળાકાર લોહાસન, બત્રીસ ભદ્રાસન તીર્થકર ભગવાનના જન્મભવનમાં લાવો. सावीने भने ४॥वो.”
६६ तए णं से वेसमणे देवे सक्केणं जाव विणएणं वयणं पडिसुणेइ, पडिसुणेत्ता जंभए देवे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! बत्तीसं हिरण्णकोडीओ जाव भगवओ तित्थयरस्स जम्मणभवणंसि साहरइ, साहरित्ता ए गमाणत्तियं पच्चप्पिणह । ભાવાર્થ :- શક્કે વૈશ્રમણ દેવને આ પ્રમાણે કહ્યું ત્યારે તે અત્યંત આનંદિત ચિત્તવાળા થાય છે અને વિનયપૂર્વક પોતાના સ્વામીની આજ્ઞા સ્વીકારીને પછી જાંભક દેવોને બોલાવે છે. તે દેવોને આ પ્રમાણે કહે છે કે- “હે દેવાનુપ્રિયો ! ૩ર કરોડ ચાંદીની મુદ્રાઓ વગેરે તીર્થકર ભગવાનના જન્મ ભવનમાં લાવો. सावीन भने ४॥वो."
६७ तए णं ते जंभगा देवा वेसमणेणं देवेणं एवं वुत्ता समाणा हट्ठतुट्ठ जाव खिप्पामेव बत्तीसं हिरण्णकोडीओ जाव भगवओ तित्थयरस्स जम्मणभवणंसि साहरंति साहरित्ता जेणेव वेसमणे देवे तेणेव जाव पच्चप्पिणंति । तए णं से वेसमणे देवे जेणेव सक्के देविंदे देवराया जाव पच्चप्पिणइ । ભાવાર્થ :- વૈશ્રમણદેવે આ પ્રમાણે કહ્યું ત્યારે જાંભકદેવો હર્ષિત અને પરિતુષ્ટ થાય છે. તેઓ શીધ્ર બત્રીસ કરોડ ચાંદીની મુદ્રાઓ આદિ તીર્થકર ભગવાનના જન્મભવનમાં લાવે છે, લાવીને વૈશ્રમણદેવને તે કાર્ય કર્યાની સૂચના આપે છે. ત્યારપછી વૈશ્રમણ દેવ દેવેન્દ્ર દેવરાજ શક્ર પાસે આવીને કાર્ય થઈ ગયાની સૂચના આપે છે. |६८ तए णं से सक्के देविदे देवराया आभिओगे देवे सद्दावेइ, सद्दावेत्ता एवं