________________
બને છે. આગમ સંપાદનના શુભારવહનમાં ગુસ્સીમૈયા પૂ.વીરમતીબાઈ મ. અમારા માટે નોળવેલ સમ છે. નાખી નજર ન પહોંચે તેટલું વિશાળ કાર્ય, ક્યારેક થાક અનુભવાય, કયારેક ઉત્સાહ મંદ પડે તો ક્યારેક સહસંપાદિકાના કાનમાંથી અધવચ્ચે જ ઉતરી જવાનું મન થઈ જાય, તેવા સમયે પૂ. વીરમતીબાઈ મ.ની પ્રેરણા અંતરમાં નવો પ્રાણ પૂરે છે. તેઓ સંપાદન કાર્યના માત્ર પ્રેરક જ નથી પરંતુ અમારા કાર્યમાં અનેક રીતે સહાયક બની અમારા બોજને હળવો બનાવે છે. સ્વયં અનેકવિધ પ્રતિકૂળતા ભોગવી અમને અનુકૂળતા આપે છે, મતિ મુંજાય જાય, આગમમાં ગમ ન પડે ત્યારે માર્ગદર્શક બની, તેઓશ્રી આગમ સેવાનો પરોક્ષ તથા મૂક લાભ લઈ રહ્યા છે. તેઓની શ્રુત અનુમોદનાને અહર્નિશ અભિવંદના.
સહવર્તી રત્નાધિક પૂ. બિંદુબાઈ મ. તથા ગુરુકુલવાસી સર્વ સાધ્વી ભગવંતો અમારી કાર્ય સફળતાના સહભાગી છે. શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ આગમ પ્રકાશનના સંપૂર્ણ સહયોગી છે. તે સહુનો અંતરથી આભાર માનીએ છીએ.
સદા ઋણી માતતાત ચંપાબેન-શામળજીભાઈ સદા ઋણી માતતાત લલિતાબેન-પોપટભાઈ કર્યું તમે સુસંસ્કારોનું સિંચન,.
કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુણીશ્રી શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુસ્સીશ્રી ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ કરું કષાયોનું શમન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.