________________
| ४१० ।
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
तायत्तीसेहि, चउहिं लोगपालेहि,पंचहिं अग्गमहिसीहिंसपरिवाराहिं तिहिं परिसाहिं, सत्तहिं अणिएहिं, सत्तहिं अणियाहिवईहिं चउहिं चउसट्ठीहिं आयरक्खदेवसाहस्सीहिं, अण्णेहि य जहा सक्के, णवरं इमं णाणत्तं- दुमो पायत्ताणीयाहिवई, ओघस्सरा घण्टा, विमाणं पण्णासंजोयणसहस्साई, महिंदज्झओ पंचजोयणसयाई, विमाणकारी आभिओगिओ देवो अवसिटुं तं चेव जाव मंदरे समोसरइ, पज्जुवासइ । ભાવાર્થ : - તે કાળે, તે સમયે અસુરેદ્ર અસુરરાજ ચમર, ચમરચંચા રાજધાનીમાં, સુધર્મા સભામાં ચમરનામના સિંહાસન પર બેસી પોતાના ચોસઠ હજાર સામાનિકદેવો, તેત્રીસ ત્રાયશ્ચિંશદેવો, ચાર લોકપાલો, સપરિવાર પાંચ અગ્રમહિષીઓ, ત્રણ પરિષદો, સાત સેનાઓ, સાત સેનાપતિદેવો અને ચાર योस ४२ अर्थात ४४४ = बेसाण, छप्पन २(२,५७,०००) अंगरक्ष वो तथा पीसने દેવોની સાથે સૌધર્મેન્દ્ર શુક્રની જેમ આવે છે. તેમાં વિશેષતા એ છે કે અમરેન્દ્રના પદાતિસેનાધિપતિનું નામ દ્રુમ છે, ઔઘસ્વરા નામની ઘંટા છે, તેનું વિમાન પચાસ હજાર યોજન વિસ્તારવાળું છે, માહેન્દ્રધ્વજ પાંચસો યોજન વિસ્તીર્ણ છે, આભિયોગિક દેવ જ યાન-વિમાન બનાવે છે. સજાવટ કરે છે. શેષ વર્ણન પૂર્વવતુ છે થાવત્ તે મંદર પર્વત પર ઉતરે છે અને પર્યાપાસના કરે છે.
४८ तेणं कालेणं तेणं समएणं बली असुरिंदे, असुरराया बलीचंचाए रायहाणीए समाए सुहम्माए एवं जहाचमरे असुरिंदे तहेव णवरं- सट्ठी सामाणियसाहस्सीओ, चउग्गुणा आयरक्खा, महादुमो पायत्ताणीयाहिवई, महाओहस्सरा घंटा सेसं तं चेव; परिसाओ जहा जीवाभिगमे । ભાવાર્થ :- કાળે, તે સમયે બલીન્દ્ર અસુરેન્દ્ર, અસુરરાજ બલીચંચા રાજધાનીમાં સુધર્મા સભામાં સપરિવાર બિરાજમાન હોય છે, બલીન્દ્ર પણ મેરુ પર્વત પર આવે છે ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન ચમરેન્દ્રની સમાન જાણવું. તેમાં વિશેષતા એ છે કે તેના સામાનિક દેવ આઠ હજાર છે. તેનાથી ચાર ગણા એટલે ૩૨ હજાર આત્મરક્ષક દેવ છે, મહાદ્રમ નામના પાયદલસેનાધિપતિ છે. મહૌઘસ્વરા ઘંટા છે. શેષ પરિષદ આદિનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રમાણે સમજવું. ४९ तेणं कालेणं तेणं समएणं धरणे णगिंदे णागराया एवं तहेव जाव मंदरे समोसरंति जाव पज्जुवासंति । छ सामाणियसाहस्सीओ, छ अग्गमहिसीओ, चउग्गुणा आयरक्खा, मेघस्सरा घंटा भद्दसेणो पायत्ताणीयाहिवई, विमाणं पणवीसं जोयणसहस्साई, महिंदज्झओ अड्डाइज्जाइं जोयणसयाई, एवं असुरिंदवज्जियाणं भवणवासिइंदाणं । ભાવાર્થ :- કાળે, તે સમયે નાગરાજ નાગેન્દ્ર ધરણ વિચરતા હોય છે યાવતું તે પણ તે જ રીતે મંદર