________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
उत्तरड्डलोगाहिवई अट्ठावीसविमाणावास-सयसहस्साहिवई अरयंबरवत्थधरे एवं जहा सक्के, इमं णाणत्तं - महाघोसा घंटा, लहुपरक्कमो पायत्ताणियाहिवई, पुप्फओ विमाणकारी, दक्खिणे णिज्जाणमग्गे, उत्तरपुरत्थिमिल्लो रइकरगपव्वओ मंदरे समोसरिओ जाव पज्जुवासइ । एवं अवसिट्ठावि इंदा भाणियव्वा जाव અનુો, રૂમ ખાળત્ત
चउरासीइ असीइ, बावत्तरि सत्तरी य सट्ठी य । पण्णा चत्तालीसा, तीसा वीसा दस सहस्सा ॥१॥ एए सामाणिया । विमाणा इमे -
बत्तीसट्ठावीसा, बारसट्ठ चउरो सयसहस्सा । पण्णा चत्तालीसा, छच्च सहस्स सहस्सारे ॥ आणय पाणय कप्पे, चत्तारि सयारणच्चुए तिण्णि ॥२॥ इमे जाणविमाणकारी देवा, तं जहा
४०८
पालय पुप्फे य सोमणसे, सिरिवच्छे य णंदियावत्ते । कामगमे पीइगमे मणोरमे, विमल सव्वओ भद्दे ॥३॥
ભાવાર્થ :- તે કાળે, તે સમયે દેવેન્દ્ર, દેવરાજ ઈશાનેન્દ્ર ત્રિશૂલધારી, વૃષભ પર સવારી કરનાર, ઉત્તરાર્ધ લોકાધિપતિ, અયાવીસ લાખ વિમાનોના સ્વામી, નિર્મળ વસ્ત્રધારી વગેરે તેનું અવશેષ વર્ણન શક્રેન્દ્ર જેવું છે. તેમાં વિશેષતા એ છે કે તેની ઘંટાનું નામ મહાઘોષા છે. તેના પદાતિસેનાધિપતિનું નામ લઘુ પરાક્રમ છે, વિમાનકારી દેવનું નામ પુષ્પક છે, તેનો બહાર નીકળવાનો રસ્તો દક્ષિણવર્તી છે, વિમાન નાનું કરવાનું સ્થળ ઉત્તરપૂર્વવર્તી રતિકર પર્વત છે. તે તીર્થંકરના જન્મ નગરમાં નહીં જતા સીધા મેરુ પર્વત પર આવે છે. યાવત્ ત્યાં બાલ તીર્થંકરની પર્યુપાસના કરે છે. તે જ પ્રમાણે અચ્યુતેન્દ્ર સુધીના અવશેષ ઇન્દ્રોનું કથન કરવું. તે બધાનું વર્ણન પૂર્વવત્ છે તેમાં વિશેષતાએ છે–
સામાનિક દેવો સૌધર્મેન્દ્ર-શક્રના ચૌર્યાસી હજાર, ઈશાનેન્દ્રના એંશીહજાર, સનત્કુમા૨ેન્દ્રના બોંતેર હજાર, માહેન્દ્રના સિતેર હજાર, બ્રહ્મેન્દ્રના સાઠ હજાર, લાંતકેન્દ્રના પચાસ હજાર, મહાશુક્રેન્દ્રના ચાલીસ હજાર, સહસ્રારેન્દ્રના ત્રીસ હજાર, પ્રાણતેન્દ્રના વીસ હજાર અને અચ્યુતેન્દ્રના દશ હજાર સામાનિક દેવો હોય છે.
વિમાન સંખ્યા સૌધર્મેન્દ્રના બત્રીસ લાખ, ઈશાનેન્દ્રના અયાવીસ લાખ, સનત્કૃમારેન્દ્રના બાર લાખ, માહેન્દ્રના આઠ લાખ, બ્રહ્મલોકેન્દ્રના ચાર લાખ, લાંતકેન્દ્રના પચાસ હજાર, મહાશુક્રેન્દ્રના ચાલીશ હજાર, સહસ્રારેન્દ્રના છ હજાર, આણત પ્રાણત આ બે કલ્પોના ચારસો તથા આરણ અચ્યુત આ બે