________________
| 3८८
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
आसणाइं चलंति, एवं तं चेव पुव्ववण्णियं भाणियव्वं जाव अम्हे णं देवाणुप्पिए! उड्डलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारी-महत्तरियाओ जेणं भगवओ तित्थयरस्स जम्मणमहिमं करिस्सामो, तेणं तुब्भेहिं ण भाइयव्वं । ભાવાર્થ :- ત્યારપછી તે ઊર્ધ્વલોકવાસી મહર્તિકા આઠ દિકકુમારિકા દેવીઓના આસન ચલાયમાન થાય છે ઇત્યાદિ વર્ણન પૂર્વવતુ જાણવું યાવત તે દેવીઓ તીર્થકરની માતા સમીપે આવી માતાને કહે છે કે અમે ઊર્ધ્વલોકવાસી આઠ મુખ્ય દિકુમારિકાદેવીઓ છીએ. અમે તીર્થકર ભગવાનનો જન્મ મહિમા કરીશું. તેથી આપ ભય પામશો નહીં. ત્યાં સુધીનું સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. | ९ ति कटु उत्तरपुरत्थिमं दिसिभागं अवक्कमंति, अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहणंति, समोहणित्ता जाव अब्भवद्दलए विउव्वंति, विउव्वित्ता जाव भगवओ तित्थयरस्स जम्मणभवणस्स सव्वओ समंता जोयणपरिमंडलं णच्चोदगं, णाइमट्टिअं, पविरलफुसियं, रयरेणुविणासणं, दिव्वं सुरभिगंधोदयवासं वासंति वासित्ता तं णिहय-रयं, णट्ठरयं, भट्ठरयं, पसंतरयं उवसंतरयं करेंति करेत्ता खिप्पामेव पच्चुवसमंति । ___ एवं पुप्फवद्दलंसि पुप्फवासं वासंति, वासित्ता जाव सुरवराभिगमणजोग्गं करेंति, करेत्ता जेणेव भयवं तित्थयरे तित्थयरमाया य तेणेव उवागच्छंति, उवागच्छित्ता भगवओ तित्थयरस्स तित्थयरमायाए य अदूरसामंते आगायमाणीओ, परिगायमाणीओ चिटुंति । ભાવાર્થ:- તીર્થકરોની માતાને આ પ્રમાણે કહીને તે દિકકુમારિકા દેવીઓ ઉત્તર પૂર્વ-દિશામાં જાય છે, જઈને વૈક્રિય સમુઘાત કરે છે, વૈક્રિય સમુઘાત કરીને યાવતું વાદળાઓ ઉત્પન્ન કરે છે અને અલ્પ પ્રમાણમાં, કાદવ ન થાય તેવી, ધૂળ અને રજ બેસી જાય તેવી, ધીમી ધાર યુક્ત, (છંટકાવ કરવાની જેમ ફāરાવાળી)દિવ્ય સુગંધથી સુવાસિત પાણીની ઝરમર વર્ષા કરીને તીર્થકર ભગવાનના જન્મ ભવનની ચારે બાજુની એક યોજનની પરિમંડલાકાર ભૂમિને બધી ધૂળ જામી ગઈ હોય તેવી; તત્કાલ વાયુથી ફરી રજ ઉડે નહીં તેવી, જાણે રજ ન હોય તેવી, પ્રશાંત રજવાળી, ઉપશાંત રજવાળી બનાવીને તે વર્ષા તત્કાલ બંધ થઈ જાય છે.
તે જ રીતે (મેઘ વર્ષાની જેમ) તે દિશાકુમારિકા દેવીઓ પુષ્પના વાદળાઓમાંથી અચેત પુષ્પોની વર્ષા કરે છે યાવતુ ભૂમિને દેવેન્દ્રોના આગમન યોગ્ય બનાવીને તીર્થકર અને તીર્થકરની માતા સમીપે આવે છે. ત્યાં આવીને ગીત ગાતી, વિશિષ્ટ ગીત ગાતી તીર્થકર અને તીર્થકરની માતા સમીપે ઊભી રહે