________________
| 3८४ ।
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
पउंजित्ता भगवं तित्थयरं ओहिणा आभोएंति, आभोइत्ता अण्णमण्णं सद्दावेति, सदावित्ता एवं वयासी- उप्पण्णे खलु भो! जंबुद्दीवे दीवे भयवं तित्थयरे, तं जीयमेयं तीयपच्चुप्पण्णमणागयाणं अहेलोगवत्थव्वाणं अट्ठण्हं दिसाकुमारीमहत्तरियाणं भगवओ तित्थयरस्स जम्मण महिमं करेत्तए, तं गच्छामो णं अम्हे वि भगवओ जम्मण महिम करेमो त्ति कटु एवं वयंति, वइत्ता पत्तेयंपत्तेयं आभिओगिए देवे सद्दावेति, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! अणेग-खंभसय सण्णिविढे लीलट्ठिय सालभंजियागे, एवं विमाणवण्णओ भाणियव्वो जावजोयण वित्थिण्णे दिव्वे जाणविमाणे विउव्वह, विउव्वित्ता मम एयमाणत्तियं पच्चप्पिणह। तए णं ते आभिओगा देवा अणेग-खंभसय जाव पच्चप्पिणंति । ભાવાર્થ :- તીર્થંકરનો જન્મ થાય ત્યારે તે અધોલોકવાસી પ્રધાન એવી આઠ દિકુમારિકા દેવીઓના આસન ચલાયમાન થાય છે, તેમના અંગ સ્પંદિત થાય છે. તે અધોલોકવાસી આઠે દિકુમારિકા દેવીઓ પોતાના આસન ચલાયમાન થયેલા જાણીને, મધ્યલોકમાં શું થયું છે તે જાણવા અવધિજ્ઞાનનો પ્રયોગ કરે છે, અવધિજ્ઞાનના ઉપયોગથી તેઓ જાણી લે છે કે મધ્યલોકમાં તીર્થકર ભગવાનનો જન્મ થયો છે. ત્યારે પરસ્પર એક બીજાને બોલાવીને કહે છે કે, હે દેવાનુપ્રિય! જંબૂદ્વીપ નામના દ્વીપમાં તીર્થકર ભગવાનનો જન્મ થયો છે. ભૂત, વર્તમાન, ભવિષ્ય આ ત્રણે કાળ સંબંધી અધોલોકવાસી આઠ દિકકુમારિકા દેવીઓનો જીત વ્યવહાર (પરંપરા ગત વ્યવહાર) છે કે તીર્થકર ભગવાનનો જન્મ મહોત્સવ કરે. “હે દેવાનુપ્રિયો ! આપણે પણ ભગવાનનો જન્મ મહોત્સવ ઉજવવા જઈએ.” આ પ્રમાણે પરસ્પર વાર્તાલાપ કરીને, પોતાના આભિયોગિક (સેવક) દેવોને બોલાવે છે અને આ પ્રમાણે કહે છે કે “હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર લીલા કરતી પુતળીઓથી શોભતા સેંકડો સ્તંભવાળા પૂર્વ વર્ણિત વર્ણનવાળા એક યોજન વિસ્તૃત દિવ્ય પાનવિમાનની વિકુર્વણા (રચના) કરો અને તે કાર્ય પૂર્ણ થાય તેની જાણ કરો.” ત્યાર પછી તે આભિયોગિક દેવો સેંકડો સ્તંભ પર સ્થિત વિમાનની વિદુર્વણા કરીને યાન તૈયાર થઈ ગયાની સૂચના આપે છે. | ३ तए णं ताओ अहेलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारी-महत्तरियाओ हट्ठतुट्ठ पत्तेयं-पत्तेयं चउहि सामाणियसाहस्सीहिं, चउहिं महत्तरियाहिं, अण्णेहिं बहूहिं देवेहिं देवीहि य सद्धिं संपरिवुडाओ ते दिव्वे जाणविमाणे दुरूहंति, दुरूहित्ता सव्विड्डीए सव्वजुईए घणमुइंग-पणक्पवाइयरवेणं, ताए उक्किट्ठाए जाव देवगईए जेणेव भगवओ तित्थयरस्स जम्मण-णगरे जेणेव भगवओ तित्थयरस्स जम्मणभवणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता । ભાવાર્થ-વિમાન તૈયાર થઈ ગયાના સમાચાર સાંભળીને, તે અધોલોકવાસી આઠ મહદ્ધિક દિકકુમારિકા हेवीमोडर्षित अने संतुष्ट थायछ. पोतपोताना ४,०००सामानि वो,४ भत्तरिमो(भुण्य हेवीमा)