________________
પાંચમો વક્ષસ્કાર
પાંચમો વક્ષસ્કાર
તીર્થંકર જન્મ મહોત્સવ
३८३
અધોલોકવાસી દિશાકુમારિકા દેવીઓ :
१ जया णं एक्कमेक्के चक्कवट्टिविजए भगवंतो तित्थयरा समुप्पज्जंति, तेणं कालेणं तेणं समएणं अहेलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारीओ महत्तरियाओ सएहिं- सएहिं कूडेहिं, सएहिं-सएहिं भवणेहिं, सएहिं-सएहिं पासायवर्डेसएहिं, पत्तेयं-पत्तेयं चउहिं सामाणियसाहस्सीहिं, चउहिं महत्तरियाहिं सपरिवाराहिं; सत्तहिं अणिएहिं, सत्तहिं अणियाहिवईहिं, सोलसएहिं आयरक्खदेवसाहस्सीहिं, अण्णेहि य बहूहिं देवेहिं-देवीहि य सद्धिं संपरिवुडाओ महयाहय णट्ट- गीयवाइय जाव भोगभोगाई भुंजमाणीओ विहरंति, तं जहा
भोगंकरा भोगवई, सुभोगा भोगमालिणी । तोयधारा विचित्ता य, पुप्फमाला अणिंदिया ॥१॥
ભાવાર્થ :– જ્યારે ચક્રવર્તી વિજય(મહાવિદેહની ૩૨ વિજય)માંથી એક પણ વિજયમાં અથવા ભરત કે ઐરવત ક્ષેત્રમાં તીર્થંકર જન્મધારણ કરે છે ત્યારે તે ત્રીજા, ચોથા આરાના કાળે અને તે મધ્યરાત્રિના તીર્થંકર જન્મના સમયે સર્વ પ્રથમ અધોલોકવાસી આઠ દિશાકુમારિકા દેવીઓ આવે છે. અધોલોક વાસી આઠ દિશાકુમારી દેવીઓ કે જે પોતાના સમુદાયમાં મુખ્ય હોય છે અને જે પોતાના ફૂટ, પોતાના ભવન, પોતાના પ્રાસાદાવöસક- શ્રેષ્ઠ મહેલ, પ્રત્યેકના પોતાના ૪,૦૦૦ સામાનિક દેવો, પોતાના પરિવાર सहित ४ महत्तरिडा (मुख्य) हेवीओ, ७ सेना, ७ सेनाधिपतिखो, १५,००० आत्मरक्ष हेवो अने जीभ અન્ય અનેક દેવ-દેવીઓના સમુદાય સાથે નૃત્ય, ગીત, વાજિંત્ર આદિમાં મગ્ન બની વિપુલ ભોગો ભોગવતી होय छे. तेखोना नाम आ प्रमाणे छे - (१) लोगंडश (२) भोगवती, (3) सुभोगा (४) भोगभासिनी ( 4 ) तोयधरा (5) विथित्रा (७) पुष्पमासा (८) अनिन्दिता ॥१॥
२ तए णं तासिं अहेलोगवत्थव्वाणं अट्ठण्हं दिसाकुमारीमहत्तरियाणं पत्तेयं पत्तेयं आसणाई चलंति । तए णं ताओ अहेलोगवत्थवाओ अट्ठ दिसाकुमारीओ महत्तरियाओ पत्तेयं-पत्तेयं आसणाई चलियाइं पासंति, पासित्ता ओहिं परंजंति,