________________
ચોથો વક્ષસ્કાર
| ૩૫૩ |
નંદનવનનો ચક્રવાલ વિખંભ ૫00 યોજન છે. પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ બે બાજુનો ચક્રવાલ વિખંભનો સરવાળો કરતાં નંદનવનની સર્વ મળીને પહોળાઈનો યોગ ૧,000 યોજન થાય છે. તેને નંદનવન કૂટાદિ
નંદનવનમાં મેરુના બાહ્ય વિખંભમાંથી બાદ કરતા (૯,૯૫૪ યો.–૧,0005) પ્રાપ્ત ૮,૯૫૪ યો. પહોળાઈ, નંદનવનની અંદર મેરુની પહોળાઈ છે.
નંદનવનમાં સિહાયતનાદિ - નંદનવનમાં મેરુથી ૫૦ યોજન દૂર ૪ સિદ્ધાયતન, ૪ પ્રાસાદ, નવ ફૂટ છે. તે સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. નંદનવનનું બલટ - નંદનવનની ઈશાન વિદિશામાં જે પ્રાસાદ છે તેના પણ ઈશાનકોણમાં આ નવમું બલકૂટ સ્થિત છે. તે મૂળમાં ૧,000 યોજન લાંબુ, પહોળું છે. નંદનવન ૫૦૦ યોજનનું જ હોવાથી તે કૂટપ00 યોજન નંદનવનની બહાર આકાશમાં અધ્ધર સ્થિત છે.
નંદનવન પ્રમાણાદિ -
મેથી ૫૦ યોજન દૂર વન વિગત
સ્થાન આકાર વેચવાલા બાહ્ય.
વિષ્કમ
વિખંભ
બાહ્ય મેરુ. પરિધિ
આભ્યતર | આત્યંતર
મેરુ વિષ્કમ પરિધિ
સિદ્ધાયતન પુષ્કરિણી| પ્રાસાદ |
યોજન
ચાર
મેરુ વલયાકાર ૫OO |૯,૯૫૪ [ ૩૧,૪૭૯ | ૮,૯૫૪ ૨૮,૩૧૬f ચારે | ચાર | ચાર | વિદિશામાં પર્વત | ગોળ | યો. યો.
યોજના | યોજન | દિશામાં વિદિશામાં પુષ્કરિણી| બેબે કૂટ, ઉપર
વચ્ચે ચારે|નવમું ઈશાન ૫OO
વિદિશામાં ફૂટવિદિશાના થો.ની
ચાર | પ્રાસાદની ઊંચાઈ
પણ. ઈશાનમાં
પર
મંદરપર્વત ઃ સોમનસવન - १८० कहि णं भंते ! मंदरए पव्वए सोमणसवणे णामं वणे पण्णते?
गोयमा ! णंदणवणस्स बहुसमरमणिज्जाओ भूमिभागाओ अद्धतेवढेि जोयण सहस्साई उड्डं उप्पइत्ता, एत्थ णं मंदरे पव्वए सोमणसवणे णामं वणे पण्णत्तेपंचजोयणसयाइं चक्कवालविक्खंभेणं, वट्टे, वलयाकार-संठाणसंठिए, जे णं मंदरं पव्वयं सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ- चत्तारि जोयणसहस्साई दुण्णि य बावत्तरे जोयणसए अट्ठ य इक्कारसभाए जोयणस्स बाहिं गिरिविक्खंभेणं, तेरस