________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૫૧]
पच्चत्थिमेणं-णिसहे कूडे, सुमेहा देवी, रायहाणी दाहिणेणं ॥३॥
___ दाहिणिल्लस्स भवणस्स पच्चत्थिमेणं दाहिणपच्चस्थिमिल्लस्स पासायवडेंसगस्स पुरत्थिमेणं- हेमवए कूडे, हेममालिनी देवी, रायहाणी दक्खिणेणं |૪|
पच्चस्थिमिल्लस्स भवणस्स दाहिणेणं, दाहिणपच्चत्थिमिल्लस्स पासायवडेंसगस्स उत्तरेणं- रयएकूडे, सुवच्छा देवी, रायहाणी पच्चत्थिमेणं ॥५॥
पच्चथिमिल्लस्स भवणस्स उत्तरेणं, उत्तरपच्चत्थिमिल्लस्स पासायवडेंसगस्स दाहिणेणं-रुयगे कूडे, वच्छमित्ता देवी, रायहाणी पच्चत्थिमेणं ॥६॥
उत्तरिल्लस्स भवणस्स पच्चत्थिमेणं, उत्तरपच्चथिमिल्लस्स पासायवडेंसगस्स पुरथिमेणं-सागरचित्ते कूडे, वइरसेणा देवी, रायहाणी उत्तरेणं ॥७॥
उत्तरिल्लस्स भवणस्स पुरत्थिमेणं, उत्तरपुरथिमिल्लस्स पासायवडेंसगस्स पच्चत्थिमेणं-वइरेकूडे, बलाहया देवी, रायहाणी उत्तरेणं ॥८॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નંદનવનમાં નંદનવનકૂટ નામનું કૂટ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ!મંદર પર્વત ઉપર નંદનવનમાં પૂર્વદિશાવર્તી સિદ્ધાયતનની ઉત્તરમાં, ઈશાનખૂણામાં રહેલા ઉત્તમ પ્રાસાદની દક્ષિણમાં, નંદનવન નામનું કૂટ છે. તે કૂટ ૫00 યોજન ઊંચું છે. તેનું વિસ્તૃત વર્ણન પૂર્વવત્ છે. તે નંદનવનકૂટ ઉપર મેઘંકરા નામની દિકુમારી દેવી રહે છે. તેની રાજધાની ઈશાન ખૂણામાં છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. I/૧l.
આ જ રીતે અનુક્રમથી સર્વે કૂટ જાણવા. પૂર્વ દિશાવર્તી ભવનની દક્ષિણમાં, દક્ષિણપૂર્વમાં રહેલા ઉત્તમ પ્રાસાદની ઉત્તરમાં મંદરકૂટ છે ત્યાં ઉપર મેઘવતી નામની દિકુમારી દેવી રહે છે. તેની રાજધાની દક્ષિણ દિશામાં છે. રા.
દક્ષિણ દિશાવર્તી ભવનની પૂર્વમાં, દક્ષિણપૂર્વ વિદિશાવર્તી ઉત્તમ પ્રાસાદની પશ્ચિમમાં નિષધકૂટ છે. ત્યાં સુમેઘા નામની દિકકુમારી દેવી રહે છે. તેની રાજધાની દક્ષિણમાં છે. lll.
દક્ષિણ દિશાવર્ત ભવનની પશ્ચિમમાં, દક્ષિણપશ્ચિમ વિદિશાવર્તી ઉત્તમ પ્રાસાદની પૂર્વમાં હેમવત કુટ છે. ત્યાં હેમમાલિની નામની દિકુકમારી દેવી રહે છે. તેની રાજધાની દક્ષિણમાં છે. Ill
પશ્ચિમદિશાવર્તી ભવનની દક્ષિણમાં, દક્ષિણ પશ્ચિમ વિદિશાવર્તી ઉત્તમ પ્રાસાદની ઉત્તરમાં, રજતકૂટ છે. ત્યાં સુવત્સા નામની દિકકુમારી દેવી રહે છે. તેની રાજધાની પશ્ચિમમાં છે. //પી.
પશ્ચિમ દિશાવર્તી ભવનની ઉત્તરમાં, ઉત્તરપશ્ચિમ વિદિશાવર્તી ઉત્તમ પ્રાસાદની દક્ષિણમાં, રુચક