________________
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પૂર્ણાંક છ અગિયારાંશ યોજન (૮,૯૫૪ યો.) છે, તેની પરિધિ અઠ્યાવીસ હજાર, ત્રણસો સોળ પૂર્ણાંક આઠ અગિયારાંશ યોજન (૨૮,૩૧૬ ૧૬ યો.) છે. તે એક પદ્મવરવેદિકાથી અને એક વનખંડથી ચારે બાજુ ઘેરાયેલું છે. તે બંનેનું વર્ણન પૂર્વવત્ જાણવું યાવત્ ત્યાં દેવ-દેવીઓ આશ્રય લે છે ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન पूर्ववत् छे.
૩૫૦
| १७६ मंदरस्स णं पव्वयस्स पुरत्थिमेणं एत्थ णं महं एगे सिद्धाययणे पण्णत्ते । एवं चउद्दिसिं चत्तारि सिद्धाययणा, विदिसासु पुक्खरिणीओ, तं चेव पमाणं सिद्धाययणाणं, पुक्खरिणीणं च । पासायवर्डेसगा तह चेव सक्कीसाणाणं तेणं चेव पमाणेणं ।
ભાવાર્થ :- મંદર પર્વતની પૂર્વદિશામાં એક વિશાળ સિદ્વાયતન છે. આ પ્રમાણે ચારે દિશાઓમાં ચાર સિદ્ધાયતન છે. વિદિશાઓમાં પુષ્કરિણીઓ છે. તે સિદ્ધાયતન, પુષ્કરિણીઓ અને શક્રેન્દ્ર, ઈશાનેન્દ્રના પ્રાસાદ વગેરેનું વર્ણન પૂર્વવત્(ભદ્રાશાલવનની સમાન) છે.
१७७ णंदणवणे णं भंते ! कइ कूडा पण्णत्ता ?
गोयमा ! णव कूडा पण्णत्ता, तं जहा - • णंदणवणकूडे मंदरकूडे णिसहकूडे हिमवयकूडे रययकूडे रुयगकूडे सागरचित्तकूडे वइरकूडे बलकूडे ।
भावार्थ :- प्रश्न - हे भगवन् ! नंदनवनमां डेटसा ड्रूट छे ?
उत्तर- हे गौतम! त्यां नव डूट छे. (१) नंदनवनडूट, (२) भंहरट, (3) निषघडूट, (४) हिभवत ड्रूट, (4) २४तडूट, (5) रुथ डूट, (७) सागर चित्र डूट, (८) व 2, (८) जस डूट. १७८ कहि णं भंते ! णंदणवणे णंदणवणकूडे णामं कूडे पण्णत्ते ?
गोयमा ! मंदरस्स पव्वयस्स पुरत्थिमिल्ल-सिद्धाययणस्स उत्तरेणं, उत्तरपुरत्थिमिल्लस्स पासायवडेंसयस्स दाहिणेणं, एत्थ णं णंदणवणे णंदणवणकूडे णामं कूडे पण्णत्ते। पंचसइया कूडा पुव्ववण्णिया भाणियव्वा । देवी मेहंकरा, रायहाणी विदिसाए ॥१॥
एयाहिं चेव पुव्वाभिलावेणं णेयव्वा इमे कूडा, इमाहिं दिसाहिंपुरत्थिमिल्लस्स भवणस्स दाहिणेणं, दाहिणपुरत्थिमिल्लस्स पासायवर्डेसगस्स उत्तरेणं-मंदरे कूडे, मेहवई देवी, रायहाणी पुव्वेणं ॥२॥
दाहिणिल्लस्स भवणस्स पुरत्थिमेणं, दाहिणपुरत्थिमिल्लस्स पासायवर्डेसगस्स