________________
ચોથો વક્ષસ્કાર
| ३४९ |
દિહતિફટ
આ કૂટ હાથીના આકારવાળા છે.
મૂળમાં ५०० यो. મધ્યમાં उ७५ यो.
૧૨૫ ૫00 યોજના | યોજન (५००) ગાઉ
ભદ્રશાલા વનગત આઠ વિભાગમાં સિદ્ધાયતન અને પ્રાસાદ ની વચ્ચે ચારે વિદિશામાં - कूट ७.
ઉપર
૨૫૦
भंर पर्वत : नंनवन :१७५ कहि णं भंते ! मंदरे पव्वए णंदणवणे णामं वणे पण्णते ?
गोयमा ! भद्दसालवणस्स बहुसमरमणिज्जाओ भूमिभागाओ पंचजोयणसयाई उड् उप्पइत्ता, एत्थ णं मंदरे पव्वए णंदणवणे णामं वणे पण्णत्ते- पंचजोयणसयाई चक्कवाल-विक्खंभेणं, वट्टे, वलयाकारसंठाणसंठिए, जे णं मंदरं पव्वयं सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ ।
णवजोयणसहस्साई णव य चउप्पण्णे जोयणसए छच्चएगारस-भाए जोयणस्स बाहिं गिरिविक्खंभो, एगत्तीसं जोयणसहस्साइं चत्तारि य अउणासीए जोयणसए किंचि विसेसाहिए बाहिं गिरिपरिरएणं, अट्ठ जोयणसहस्साई णव य चउप्पण्णे जोयणसए छच्चएगारस-भाए जोयणस्स अंतो गिरिविक्खम्भो, अट्ठावीसं जोयण सहस्साई तिण्णि य सोलसुत्तरे जोयणसए अट्ठ य इक्कारसभाए जोयणस्स अंतो गिरिपरिरएणं । से णं एगाए परमवरवेइआए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते, वण्णओ जाव आसयंति । लावार्थ :- प्रश्न- हे भगवन् ! भ६२पर्वत 6५२ नहनवन नामर्नु नया छ ?
ઉત્તર- હે ગૌતમ! ભદ્રશાલવનના બહુ સમતલ અને રમણીય ભૂમિભાગથી ૫00 યોજન ઊંચે મંદર પર્વત ઉપર નંદનવન નામનું વન છે. તેનો ચક્રવાલવિખંભ ૫00 યોજન છે. તે ગોળ, વલયાકારે છે, મંદર પર્વતની ચારે બાજુ તે નંદનવન પથરાયેલું છે.
નંદનવનની બહાર મેરુપર્વતની બાહ્ય પહોળાઈ નવ હજાર, નવસો ચોપન યોજન અને છ અગિયારાંશ યોજના (૯૫૪યો.) છે અને તેની પરિધિ સાધિક એકત્રીસ હજાર, ચારસો ઓગણાએંશી (૩૧,૪૭૯) યોજન છે. નંદનવનની અંદર મેરુ પર્વતની આત્યંતર પહોળાઈ આઠ હજાર, નવસો ચોપન