________________
| उ४० ।
શ્રી જંબૂઢીપ પ્રશપ્તિ સૂત્ર
કૂટ અને એક વક્ષસ્કાર પર્વતના નામવાળું કૂટ છે, એમ કુલ ૪-૪ ફૂટ છે. विवेयन :
પ્રસ્તુત સૂત્રોમાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણવર્તી અને ઉત્તરવર્તી વિજયો, વક્ષસ્કાર પર્વતો, અંતર નદીઓનું વર્ણન છે. તે વર્ણન પૂર્વમહાવિદેહની સમાન સમજવું.
પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની ભૂમિ કૂવામાંથી કોસ ખેંચનાર બળદના ચાલવાની ભૂમિ સમાન ક્રમે ક્રમે ઊંડી ઉતરતી જાય છે. મેરુ પર્વત પાસેની સપાટ ભૂમિથી આરંભીને પશ્ચિમ તરફ જતાં, જગતની નજીકની ૨૪મી સલીલાવતી અને રપમી વપ્રાવિજયના અંતિમ કેટલાક ગામો ૧,000 યોજન નીચાણમાં છે. તેને અધોલૌકિક ગ્રામ કહે છે. સીતાદા નદી પણ ક્રમશઃ અધોગમન કરતી ૧,000 યોજન નીચાણમાં વહેતી જગતીના અધો ભાગને ભેદીને સમુદ્રને મળે છે. આ રીતે આ પશ્ચિમ મહાવિદેહની ભૂમિ અનાદિથી ક્રમિક નીચાણવાળી અને અંતે હજાર યોજન ઊંડી છે. સાતમા વક્ષસ્કારના ૬૦માં સૂત્રથી આ વાતની સિદ્ધિ થાય છે.
भंध्र-भेरपर्वत :१६४ कहि णं भंते!जंबुद्दीवे दीवे महाविदेहे वासे मंदरे णामं पव्वए पण्णत्ते?
गोयमा ! उत्तरकुराए दाहिणेणं, देवकुराए उत्तरेणं, पुव्वविदेहस्स वासस्स पच्चत्थिमेणं, अवरविदेहस्स वासस्स पुरत्थिमेणं, जंबुद्दीवस्स बहुमज्झदेसभाए ए त्थ णं जंबुद्दीवे दीवे मंदरे णामं पव्वए पण्णत्ते- णवणउइजोयणसहस्साई उर्ल्ड उच्चत्तेणं । एगं जोयणसहस्सं उव्वेहेणं ।
मूले दसजोयणसहस्साई णवइं च जोयणाइं दस य एगारसभाए जोयणस्स विक्खंभेणं, धरणियले दस जोयणसहस्साई विक्खंभेणं, तयाणंतरं च णं मायाएमायाए परिहायमाणे-परिहायमाणे उवरितले एगं जोयणसहस्सं विक्खंभेणं ।
मूले इक्कत्तीसं जोयणसहस्साई णव य दसुत्तरे जोयणसए तिण्णि य एगारसभाए जोयणस्स परिक्खेवेणं, धरणियले एकत्तीसं जोयणसहस्साई छच्च तेवीसे जोयणसए परिक्खेवेणं, उवरितले तिण्णि जोयणसहस्साइं एगं च बावटुं जोयणसयं किंचिविसेसाहियं परिक्खेवेणं ।
मूले वित्थिपणे मज्झे संखित्ते उवरिं तणुए गोपुच्छसंठाणसंठिए, सव्वरयणामए, अच्छे सण्हे जाव पडिरूवे ।