________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૩૯]
सीओयामुहवणं च भाणियव्वं- सीओयाए दाहिणिल्लं, उत्तरिल्लं च । ભાવાર્થ :- ત્યાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સીતાદા નદીના દક્ષિણી કિનારે આઠ વિજય છે, તે આ પ્રમાણે છે– (૧) પદ્મ (૨) સુપર્મ (૩) મહાપદ્મ (૪) પશ્મકાવતી (૫) શંખ (૬) કુમુદ (૭) નલિન (૮) સલિલાવતી(નલિનાવતી) Ill ત્યાંની આઠ રાજધાનીઓ છે. તે આ પ્રમાણે છે– (૧) અશ્વપુરી (૨) સિંહપુરી (૩) મહાપુરી (૪) વિજયપુરી (૫) અપરાજિતા (૬) અરજા (૭) અશોકા (૮) વીતશોકા. આરા
ત્યાં ત્રણ અંતર નદીઓ છે. તે આ પ્રમાણે છે– (૧) ક્ષીરોદા (૨) સિંહસોતા (૩) અંતરવાહિની. ત્યાં ચાર વક્ષસ્કાર પર્વત છે. તે આ પ્રમાણે છે– (૧) અંક (૨) પઝ્મ (૩) આશીવિષ (૪) સુખાવહ. તે પર્વતો ઉપર અનુક્રમે બે-બે ફૂટ વિજયના નામવાળા અને શેષ બે કૂટમાંથી એક સિદ્ધાયતન કૂટ અને એક પર્વતના નામવાળું કૂટ અવસ્થિત છે. એમ કુલ ૪ ફૂટ છે. કૂટોની દિશાઓ, વિદિશાઓનું કથન પૂર્વવત્ કરવું, તેમજ સીતોદા નદીના દક્ષિણ-ઉત્તરવર્તી બને સીતોદામુખવનનું વર્ણન પણ પૂર્વવત્ જાણવું. १६३ सीओयाए उत्तरिल्ले पासे इमे विजया, तं जहा
वप्पे सुवप्पे महावप्पे, चउत्थे वप्पगावई ।
वग्गू य सुवग्गू य, गंधिले गंधिलावई ॥१॥ रायहाणीओ इमाओ, तं जहा
विजया वेजयंती, जयंती अपराजिया ।
चक्कपुरा खग्गपुरा, हवइ अवज्झा अयोज्झा य ॥२॥ इमाओ णईओ- उम्मिमालिणी, फेणमालिणी, गंभीरमालिणी, उत्तरिल्लविजयाणंतराउ । इमे वक्खारा, तं जहा-चंदपव्वए, सूरपव्वए, णागपव्वए, देवपव्वए । इत्थ परिवाडीए दो दो कूडा विजयसरिसणामया भाणियव्वा, इमे दो दो कूडा अवट्ठिआ तं जहा- सिद्धाययणकूडे पव्वयसरिसणाम कूडे । ભાવાર્થ - પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સીતોદા નદીની ઉત્તર દિશામાં આઠ વિજય છે. તે આ પ્રમાણે છે– (૧) વપ્ર (૨) સુવપ્ર (૩) મહાવપ્ર (૪) વપ્રકાવતી (વપ્રાવતી) (૫) વલ્સ (૬) સુવઘુ (૭) ગંધિલ (૮) ગંધિલાવતી. //nl.
ત્યાં આઠ રાજધાનીઓ છે. તે આ પ્રમાણે છે– (૧) વિજયા (૨) વૈજયંતી (૩) જયંતી (૪) અપરાજિતા (૫) ચક્રપુરી (૬) ખગપુરી (૭) અવધ્યા (૮) અયોધ્યા. llો.
ત્યાં ત્રણ અંતર નદીઓ છે. તે આ પ્રમાણે છે– (૧) ઊર્મિમાલિની (૨) ફેનમાલિની (૩) ગંભીર માલિની. ત્યાં ચાર વક્ષસ્કાર પર્વત છે. તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર પર્વત (૨) સૂર પર્વત (૩) નાગ પર્વત (૪) દેવ પર્વત. તે પર્વતો ઉપર અનુક્રમે બે-બે કૂટ વિજયના નામવાળા અને બે કૂટમાંથી એક સિદ્ધાયતન