________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
देवे वक्खारपव्व ॥ गंधिलावई विजए अओज्झा रायहाणी ॥ एवं मंदरस्स पव्वयस्स पच्चत्थिमिल्लं पासं भाणियव्वं ॥
૩૩૮
ભાવાર્થ:- સીતોદા નદીની ઉત્તરમાં ઉત્તરવર્તી સીતોદા મુખવન છે. તે બંને વનનું વર્ણન સીતા મુખવનની સમાન જાણવું. પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં [સીતોદા નદીની ઉત્તર દિશામાં ઉત્તરવર્તી સીતોદા વનમુખની પૂર્વ દિશામાં] વિજયા રાજધાનીથી યુક્ત વપ્રા નામની ૨૫મી વિજય છે અને તે વિજય પછી ચંદ્ર
નામનો વક્ષસ્કાર પર્વત છે.
તે વક્ષસ્કાર પર્વત પછી વૈજયંતી રાજધાનીથી યુક્ત 'સુવપ્રા' નામની ૨૬મી વિજય છે અને તે વિજય પછી ઊર્મિમાલિની નામની મહાનદી(અંતર નદી) છે. તે અંતર નદી પછી જયંતી રાજધાનીથી યુક્ત 'મહાવપ્રા' નામની ૨૭મી વિજય છે અને તે વિજય પછી 'સૂર' નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી અપરાજિતા રાજધાનીથી યુક્ત 'વપ્રાવતી' નામની ૨૮મી વિજય છે અને તે વિજય પછી ફેનમાલિની નામની મહાનદી(અંતર નદી) છે.
તે અંતર નદી પછી ચક્રપુરી રાજધાનીથી યુક્ત 'વલ્ગુ' નામની ૨૯મી વિજય છે અને તે વિજય પછી 'નાગ' નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી ખડ્ગપુરી રાજધાનીથી યુક્ત 'સુવલ્ગુ' નામની ૩૦મી વિજય છે અને તે વિજય પછી 'ગંભીરમાલિની' નામની મહાનદી(અંતરનદી) છે તે અંતર નદી પછી 'અવધ્યા' રાજધાનીથી યુક્ત 'ગંધિલ' નામની ૩૧મી વિજય છે અને તે વિજય પછી 'દેવ' નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી અયોધ્યા રાજધાનીથી યુક્ત ગંધિલાવતી નામની ૩૨મી વિજય છે. આ રીતે મંદર પર્વતની પશ્ચિમ બાજુનું વર્ણન કહેવું.
| १६२ तत्थ ताव सीओयाए णईए दाहिणिल्ले णं कूले इमे विजया, तं जहा -
पम्हे सुपम्हे महापम्हे, चउत्थे पम्हगावई । संखे कुमु णलिणे, अट्ठमे सलिलावई ॥१॥
इमाओ रायहाणीओ, तं जहा
आसपुरा सीहपुरा, महापुरा चेव हवइ विजयपुरा । अवराइया य अरया, असोगा तह वीयसोगा य ॥२॥
इमाओ महाणईओ सीओयाए महाणईए दाहिणिल्ले कूले- खीरोया, सीहसोया, अंतरवाहिणीओ णईओ ।
રૂમે વવારા, તંનહીં- અંજે, પમ્હે, આસીવિસે, સુહાવદે, વં ત્ય પરિવા ડીપ્ दो दो कूडा विजया सरिस णामया भाणियव्वा, इमे दो दो कूडा अवट्ठिया, तं जहा सिद्धाययण कूडे, पव्वयसरिस णाम कूडे य । दिसा विदिसाओ य भाणियव्वाओ,