________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૩૭ ]
विजए, सीहपुरा रायहाणी, खीरोदा महाणई ॥ महापम्हे विजए, महापुरा रायहाणी, पम्हावई वक्खारपव्वए ॥ पम्हगावई विजए, विजयपुरा रायहाणी, सीहसोया મહાગ II
संखे विजए, अवराइया रायहाणी, आसीविसे वक्खारपव्वए ॥ कुमुदे विजए अरजा रायहाणी अंतोवाहिणी महाणई ॥ णलिणे विजए, असोगा रायहाणी, सुहावहे वक्खारपव्वए । सलिलावई विजए, वीयसोगा रायहाणी ॥ दाहिणिल्ले सीओयामुहवणसंडे ॥
ભાવાર્થ:- પૂર્વ મહાવિદેહની જેમ (પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સીસોદા નદીની દક્ષિણ દિશામાં, નિષધ પર્વતની ઉત્તર દિશામાં, અંકાવતી વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં, વિધુ—ભ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં) અશ્વપુરી રાજધાનીથી યુક્ત પથમ નામની ૧૭મી વિજય છે અને તે વિજય પછી અંકાવતી નામનો વક્ષસ્કાર પર્વત છે.
તે વક્ષસ્કાર પર્વત પછી સિંહપુરી રાજધાનીથી યુક્ત સપમ નામની ૧૮મી વિજય છે અને તે વિજય પછી ક્ષીરોદા નામની મહાનદી (અંતર નદી) છે. તે મહાનદી પછી મહાપુરી રાજધાનીથી યુક્ત મહાપમ નામની ૧૯ભી વિજય છે અને તે વિજય પછી પદ્માવતી નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વિક્ષસ્કાર પર્વત પછી વિજયપુરી રાજધાનીથી યુક્ત પર્મકાવતી નામની ૨૦મી વિજય છે અને તે વિજય પછી શીતસોતા નામની મહાનદી(અંતર નદી) છે.
તે અંતર નદી પછી અપરાજિતા રાજધાનીથી યુક્ત શંખ નામની ૨૧મી વિજય છે, તે વિજય પછી આશીવિષ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી અરજા રાજધાનીથી યુક્ત કુમુદ નામની ૨૨મી વિજય છે અને તે વિજય પછી અંતર્વાહિની નામની મહાનદી (અંતર નદી) છે. તે અંતર નદી પછી અશોકા નામની રાજધાનીથી યુક્ત નલિન નામની ર૩મી વિજય છે અને તે વિજય પછી સુખાવહ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી વીતશોકા રાજધાનીથી યુક્ત નલિનાવતી (અપરનામ સલીલાવતી) નામની ૨૪મી વિજય છે. ત્યારપછી દક્ષિણવર્તી સીતોદા મુખવન છે. १६१ उत्तरिल्ले सीओया मुहवणे वि एवमेव भाणियव्वे जहा सीयाए ॥ वप्पे विजए, विजया रायहाणी, चंदे वक्खारपव्वए ॥ सुवप्पे विजए, वेजयंती रायहाणी, उम्मिमालिणी णई ॥ महावप्पे विजए, जयंती रायहाणी, सूरे वक्खारपव्वए ॥ वप्पावई विजए, अपराइया रायहाणी, फेणमालिणी णई ॥
_वग्गू विजए, चक्कपुरा रायहाणी, णागे वक्खारपव्वए ॥ सुवग्गू विजए, खग्गपुरा रायहाणी, गंभीरमालिणी अंतरणई ॥ गंधिले विजए, अवज्झा रायहाणी,