________________
૩૩૬]
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
હરિકૂટ સિવાયના બધા કૂટ પાંચસો પાંચસો યોજન ઊંચા છે. આ કૂટોની દિશા-વિદિશાઓમાં અવસ્થિતિ ઈત્યાદિ સંપૂર્ણ વર્ણન માલ્યવંત પર્વત જેવું છે. १५८ जहा मालवंतस्स हरिस्सहकूडे तह चेव इह हरिकूडे वि, रायहाणी जह चेव दाहिणेणं चमरचंचा रायहाणी तह णेयव्वा । कणग-सोवत्थियकूडेसु वारिसेणबलाहयाओ दो देवयाओ, अवसिढेसु कूडेसु कूडसरिसणामया देवा, रायहाणीओ दाहिणेणं । ભાવાર્થ :- હરિકટ માલ્યવંત પર્વતના હરિસ્સહકૂટની સમાન છે. હરિ કૂટના સ્વામી દેવની રાજધાની ચમચંચા રાજધાની પ્રમાણે દક્ષિણમાં છે. દક્ષિણમાં કનકકૂટ અને સૌવસ્તિક કૂટમાં વારિષેણા અને બલાહકા નામની બે દેવીઓ રહે છે. શેષ કુટમાં તે તે કૂટના નામવાળા દેવ રહે છે. તેની રાજધાનીઓ મેરુની દક્ષિણમાં છે. १५९ से केणटेणं भंते ! एवं वुच्चइ- विज्जुप्पभे वक्खारपव्वए, विज्जुप्पभे वक्खारपव्वए?
गोयमा ! विज्जुप्पभेणं वक्खारपव्वए विज्जुमिव सव्वओ समंता ओभासेइ, उज्जोवेइ, पभासइ । विज्जुप्पभे य इत्थ देवे महिड्डीए जाव परिवसइ, से एएणटेणं गोयमा ! एवं वुच्चइ विज्जुप्पभे, विज्जुप्पभे । अदुत्तरं च णं जाव णिच्चे ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે વિધુ—ભ વક્ષસ્કાર પર્વતને વિધુ—ભ વક્ષસ્કાર પર્વત કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! વિધભ વક્ષસ્કાર પર્વત ચારે બાજુથી વીજળીની જેમ પ્રકાશિત, ઉદ્યોતિત અને પ્રભાસિત થાય છે અર્થાતુ આ પર્વત વીજળીની જેમ ચમકે છે. ત્યાં એક પલ્યોપમની સ્થિતિવાળા વિધુત્ક્રભ નામના દેવ રહે છે. તેથી આ પર્વતને વિધુભ કહે છે અથવા હે ગૌતમ ! તેનું આ નામ નિત્ય-શાશ્વત યાવતું નિત્ય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાંવિધુતપ્રભ નામના ચોથા ગજદંત વક્ષસ્કાર પર્વતનું વર્ણન છે, જે ગંદમાદન વક્ષસ્કાર પર્વતની સમાન છે. તેના નવ ફૂટમાંથી ચાર ફૂટો મેરૂ પર્વતથી નૈઋત્યમાં છે. શેષ કૂટો ઉત્તર દક્ષિણ શ્રેણીરૂપે છે. પશ્ચિમ મહાવિદેહ વિજય પર્વત નદી:१६० एवं पम्हे विजए, अस्सपुरा रायहाणी, अंकावई वक्खारपव्वए ॥ सुपम्हे