________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૪૧ ]
सेणं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते વો | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં મંદર-મેરુ નામનો પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! ઉત્તરની દક્ષિણમાં, દેવકરની ઉત્તરમાં, પૂર્વ વિદેહની પશ્ચિમમાં અને પશ્ચિમ વિદેહની પૂર્વમાં જંબૂદ્વીપની બરાબર મધ્યમાં મંદર-મેરુ નામનો પર્વત છે. તે ૯૯,૦૦૦(નવાણું હજાર) યોજન ઊંચો છે. તે ૧,000(એક હજાર) યોજન જમીનમાં ઊંડો છે.
મૂળમાં દશ હજાર નેવું યોજન અને એક યોજનના દશ અગિયારાંશ (૧૦,૦૯૦ ૧૨યો.) પહોળો છે. પૃથ્વી પર ૧૦,૦૦૦(દશ હજાર) યોજન અને ત્યાર પછી અનુક્રમે ઘટતાં ઘટતાં ઉપરના તલ ભાગ પર ૧,000 (એક હજાર) યોજન પહોળો છે.
તેની પરિધિ મૂળમાં એકત્રીસ હજાર, નવસો દશ યોજન અને ત્રણ અગિયારાંશ(૩૧,૯૧૦ યો.) છે. પૃથ્વીતલ પર એકત્રીસ હજાર, છસો ત્રેવીસ (૩૧,૨૩) યોજન અને ઉપરી તલ પર સાધિક ૩,૧૨(ત્રણ હજાર, એકસો બાસઠ) યોજન છે.
તે મૂળમાં પહોળો, મધ્યમાં સંક્ષિપ્ત-સાંકડો અને ઉપર પાતળો છે. તેનો આકાર ઊંચા કરેલા ગાયના પૂંછડાના આકાર જેવો છે. તે સંપૂર્ણ રત્નમય છે, સ્વચ્છ અને સ્નિગ્ધ યાવતુ મનોહર છે.
તે એક પાવર વેદિકાથી અને એક વનખંડથી પરિવેષ્ટિત છે. તેનું વિસ્તૃત વર્ણન પૂર્વવત્ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જંબૂદ્વીપની અને વિદેહક્ષેત્રની મધ્યમાં સ્થિત; ઊર્ધ્વ, અધો અને તિર્ય, આ ત્રણે લોકને સ્પર્શતા મંદિર-મેરુ પર્વતનું વર્ણન છે.
મેરુપર્વત -
સ્થાન
ઊંચાઈ | | જમીનમાં
પહોળાઈ ઊંડાઈ
પરિધિ
સંસ્થાન
વિદેહ ક્ષેત્ર અને | ૯૯,૦૦૦ જંબૂઢીપની || યોજન મધ્યમાં
૧,000 યોજન
મૂળમાં
ઊંચા કરેલા ગોપુચ્છ જેવું
મૂળમાં૧૦,૦૯૦૧૬ ૩૧,૯૧૦ યોજન
યોજન પૃથ્વી પર- | પૃથ્વી તલ પર૧૦,000 યોગ, ૩૧, ૨૩ યોજન, ઉપરી તલ પર- ઉપરી તલ પર૧,000 યોજન | સાધિક ૩,૧દર યો.