________________
| उ२२ ।
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં અને દ્રહાવતી મહાનદીની પૂર્વમાં આવર્ત નામની વિજય છે. તેનું સંપૂર્ણ વર્ણન કચ્છવિજયની સમાન છે. १३३ कहि णं भंते ! महाविदेहे वासे णलिणकूडे णामं वक्खारपव्वए पण्णत्ते?
गोयमा ! णीलवंतस्स वासहर पव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, मंगलावइस्स विजयस्स पच्चत्थिमेणं आवत्तस्स विजयस्स पुरथिमेणं एत्थणं महाविदेहे वासे णलिणकूडे णामं वक्खारपव्वए पण्णत्ते, उत्तर- दाहिणायए पाईणपडीणवित्थिण्णे सेसं जहा चित्तकूडस्स जाव आसयंति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં નલિનકૂટ નામનો વક્ષસ્કાર પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! મહાવિદેહક્ષેત્રમાં નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, મંગલાવતી વિજયની પશ્ચિમમાં અને આવર્ત વિજયની પૂર્વમાં નલિનકૂટ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો અને પૂર્વ-પશ્ચિમ પહોળો છે. દેવો ત્યાં બેસે છે, વિશ્રામ કરે છે. શેષ સર્વ વર્ણન ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની સમાન છે. १३४ णलिणकूडे णं भंते ! पव्वए कइ कूडा पण्णत्ता ?
गोयमा ! चत्तारि कूडा पण्णत्ता, तं जहा- सिद्धाययणकूडे, णलिणकूडे आवत्तकूडे, मंगलावत्तकूडे । एए कूडा पंचसइया, रायहाणीओ उत्तरेणं । भावार्थ :- प्रश्न- मावन् ! नलिनकूट १३२७२ पर्वत ५२ 3241 छ ?
उत्तर- 3 गौतम ! तेन यार कूट छ. ते या प्रमाणे छ- (१) सिद्धायतन 2, (२) नलिनकूट, (3) भावतळूट, (४) भगवावर्त डूट.
આ કૂટ પાંચસો યોજન ઊંચા છે. તેની રાજધાનીઓ ઉત્તરમાં છે. १३५ कहि णं भंते ! महाविदेहे वासे मंगलावत्ते णामं विजए पण्णते? ___ गोयमा ! णीलवंतस्स वासहर पव्वयस्स दाहिणेणं, सीयाए उत्तरेणं, णलिणकूडस्स पुरत्थिमेणं, पंकावईए महाणईए पच्चत्थिमेणं, एत्थ णं मंगलावत्ते णामं विजए पण्णत्ते । जहा कच्छस्स विजए तहा एसो भाणियव्वो जाव मंगलावत्ते य इत्थ देवे परिवसइ, से एएणटेणं जाव अवट्ठिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં મંગલાવર્ત નામની વિજય ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની