________________
ચોથો વક્ષસ્કાર
[[ ૩૧૩] उत्तरेणं, गंगाए महाणईए पच्चत्थिमेणं, सिंधूए महाणईए पुरथिमेणं दाहिणड्डः कच्छविजयस्स बहुमज्झदेसभाए, एत्थ णं खेमा णामं रायहाणी पण्णत्ता; विणीया रायहाणीसरिसा भाणियव्वा ।
__ तत्थ णं खेमाए रायहाणीए कच्छे णामं राया समुप्पज्जइ-महया हिमवंत जाव सव्वं भरहस्स ओयवणं भाणियव्वं णिक्खमणवज्जं, सेसं तं चेव जाव भुंजए मणुस्सए सुहे। कच्छे इत्थ देवे महिड्डीए जाव पलिओवमट्ठिईए परिवसइ । से एए णटेणं गोयमा ! एवं वुच्चइ- कच्छे विजए, कच्छे विजए जाव अवट्ठिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે કચ્છવિજયને કચ્છ વિજય કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! કચ્છ વિજયમાં વૈતાઢય પર્વતની દક્ષિણમાં, સીતા મહાનદીની ઉત્તરમાં, ગંગા મહાનદીની પશ્ચિમમાં, સિંધુ મહાનદીની પૂર્વમાં, દક્ષિણાર્ધ કચ્છવિજયની મધ્યમાં તેની ક્ષેમા નામની રાજધાની છે. તે રાજધાનીનું વર્ણન વિનીતા રાજધાની જેવું છે.
તે ક્ષેમા રાજધાનીમાં કચ્છ નામના ચક્રવર્તી રાજા ઉત્પન્ન થાય છે. તે હિમવંત પર્વત જેવા મહાન હોય છે. તેનું દિવિજય, ખંડ સાધન વગેરે સર્વ વર્ણન ભરત ચક્રવર્તી જેવું જ જાણવું. પરંતુ અહીં દીક્ષાનું કથન ન કરવું. કોઈ યાવતું મનુષ્યસંબંધી સુખો ભોગવતા રહે છે તેમજ આ કચ્છ વિજયમાં પરમ સમૃદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા કચ્છ નામના દેવ નિવાસ કરે છે. તેથી હે ગૌતમ ! તે વિજય કચ્છવિજય કહેવાય છે. અથવા(બીજી અપેક્ષાએ) તેનું કચ્છવિજય તે નામ નિત્ય છે, શાશ્વત યાવત અવસ્થિત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મહાવિદેહ ક્ષેત્રની કચ્છ વિજયનું વર્ણન છે. મહાવિદેહની બત્રીસે બત્રીસ વિજયનું પ્રમાણ, સ્વરૂપ આદિ એક સમાન છે. મહાવિદેહ ક્ષેત્રની બત્રીસ વિજયી
મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજય :મહાવિદેહ ક્ષેત્રની મધ્યમાં મેરુપર્વત સ્થિત છે, તેના કારણે મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ મહાવિદેહ અને અપર-પશ્ચિમ મહાવિદેહ, તેવા બે વિભાગ થાય છે. નિલવાન પર્વતમાંથી નીકળતી સીતા નદીના કારણે પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના બે | વિભાગ થાય છે અને નિષધ
પતન
t
3
ઉત્તર
વ• વિ -
2 As૬૪
16 માથાક
પુ લાવતો વિ
ધિ] [ ૬ ષ્ક ૯ વિ
fી
તો
દ
મ
હા
ન
દ
to 14
આ
જ