________________
ચોથો વક્ષસ્કાર
| २७३
पुरथिमिल्लं लवणसमुदं पुढे, पच्चथिमिल्लाए कोडीए पच्चस्थिमिल्लं लवणसमुई पुढे ।
अट्ठ जोयणसहस्साई चत्तारि य एगवीसे जोयणसए एगं च एगूणवीसइभागं जोयणस्स विक्खम्भेणं ।
तस्स बाहा पुरत्थिमपच्चत्थिमेणं तेरस जोयणसहस्साई तिण्णि य एगसटे जोयणसए छच्च एगूणवीसइभाए जोयणस्स अद्धभागं च आयामेणं ।
तस्स जीवा उत्तरेणं पाईणपडीणायया जाव तेवत्तरि जोयणसहस्साई णव य एगुत्तरे जोयणसए सत्तरस य एगूणवीसइभाए जोयणस्स अद्धभागं च आयामेणं ।
तस्स धणुपुटुं दाहिणेणं चउरासीइं जोयणसहस्साई सोलस जोयणाई चत्तारि एगूणवीसइभाए जोयणस्स परिक्खेवेणं । भावार्थ :- प्रश्र- भगवन् ! पूद्वीपमा स्वर्ष नामर्नु क्षेत्र ज्या छ ?
ઉત્તર- હે ગૌતમ! આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં નિષધ વર્ષધર પર્વતની દક્ષિણમાં, મહાહિમવંત વર્ષધર પર્વતની ઉત્તરમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં હરિવર્ષ નામનું ક્ષેત્ર છે. તે તેના પૂર્વ કિનારેથી પૂર્વી લવણસમુદ્રને પશ્ચિમી કિનારે પશ્ચિમી લવણસમુદ્રને સ્પર્શ ४२ छे.
તેની પહોળાઈ આઠ હજાર, ચારસો એકવીસ યોજન અને એક કળા (૮,૪૨૧૮ યો.) તેની પૂર્વ-પશ્ચિમ વર્તી બાહા તેર હજાર, ત્રણસો એકસઠ યોજન અને સાડા છ કળા (૧૩,૩૬૧ ા યો.) ઉતરવર્તી જીવા(લંબાઈ) તોતેર હજાર, નવસો એક યોજન અને સાડા સત્તર કળા (૭૩,૯૦૧ ૧ી યો.) છે અને તેનું દક્ષિણવર્તી ધનુપૃષ્ઠ ચોર્યાસી હજાર, સોળ યોજન અને ચાર કળા (૮૪,૦૧૬ યો.) છે. ६० हरिवासस्स णं भंते ! वासस्स केरिसए आयारभावपडोयारे पण्णत्ते ?
गोयमा ! बहुसमरणिज्जे भूमिभागे पण्णत्ते जाव मणीहि तणेहि य उवसोभिए एवं मणीणं तणाण य वण्णो गंधो फासो सद्दो भाणियव्वो । हरिवासे णं वासे तत्थ तत्थ देसे तहि-तहिं बहवे खुड्डा खुड्डियाओ, एवं जो सुसमाए अणुभावो सो चेव अपरिसेसो वत्तव्यो । भावार्थ :- प्रश्र- मावन् ! विवर्ष क्षेत्र २१३५ छ ?
ઉત્તર- હે ગૌતમ! હરિવર્ષ ક્ષેત્રનો ભૂમિભાગ અત્યંત સમતલ અને રમણીય છે. તે મણિઓ