________________
ચોથો વક્ષસ્કાર
| २५१
બસો છોતેર યોજન અને છ કળા (૨૭૬ ૮ યો.) વહે છે. તત્પશ્ચાત્ મોટા ઘડાના મુખમાંથી નીકળતા પાણીના પ્રવાહની જેમ રોહિતાંશા મહાનદી સાધિક 100 યોજન ઉપરથી ધોધરૂપે મુક્તાવલી હારના આકારે નીચે પડે છે.
२६ रोहियंसाणामं महाणई जओ पवडइ, एत्थणं महं एगा जिब्भिया पण्णत्ता । सा णं जिब्भिया जोयणं आयामेणं, अद्धतेरसजोयणाई विक्खंभेणं, कोसं बाहल्लेणं, मगरमुहविउट्टसंठाणसंठिया, सव्ववइरामई, अच्छा सण्हा जाव पडिरूवा । ભાવાર્થ - તે રોહિતાશા મહાનદી જ્યાંથી નીચે પડે છે, ત્યાં એક જિહિકા-પ્રનાલી છે. તે એક યોજના લાંબી, સાડા બાર(૧ર 3 યો.) પહોળી અને એક ગાઉ જાડી છે. તે મુખ ફાડેલા મગરમચ્છના આકારવાળી, સર્વ વજમયી, નિર્મળ અને સ્નિગ્ધ યાવત્ મનોહર છે. | २७ रोहियंसा महाणई जहिं पवडइ, एत्थ णं महं एगे रोहियंसप्पवायकुंडे णामं कुंडे पण्णत्ते । सवीसं जोयणसयं आयामविक्खंभेणं, तिण्णि असीए जोयणसए किंचि विसेसूणे परिक्खेवेणं, दसजोयणाई उव्वेहेणं, अच्छे, कुंडवण्णओ जाव तोरणा । ભાવાર્થ :- રોહિતાંશા મહાનદી હેમવય ક્ષેત્રમાં જ્યાં પડે છે, ત્યાં એક મોટો રોહિતાશા પ્રપાતકુંડ નામનો કંડ છે. તેની લંબાઈ-પહોળાઈ એકસો વીસ યોજન(૧૨) યો.) છે. તેની પરિધિ કંઈક ન્યૂન ત્રણસો એંસી યોજના (૩૮૦ મો.) યોજન છે. તેની ઊંડાઈ દશ યોજન છે. તે સ્વચ્છ છે યાવત્ તોરણ સુધીનું તેનું વર્ણન પૂર્વવત્ છે. २८ तस्सणं रोहियंसपवायकुंडस्स बहुमज्झदेसभाए एत्थणं महं एगे रोहियंसदीवे णाम दीवे पण्णत्ते । सोलस जोयणाई आयामविक्खंभेणं, साइरेगाइं पण्णासं जोयणाई परिक्खेवेणं, दो कोसे ऊसिए जलंताओ, सव्वरयणामए, अच्छे, सण्हे सेसं तं चेव जाव भवणं अट्ठो य भाणियव्वो । ભાવાર્થ :- રોહિતાશા પ્રપાતકંડની બરાબર મધ્યમાં રોહિતાશાદ્વીપ નામનો એક વિશાળ દ્વીપ છે. તેની લંબાઈ-પહોળાઈ સોળ યોજન છે, તેની પરિધિ સાધિક પચ્ચાસ યોજન(૫) યો.) છે. તે બે ગાઉ પાણીથી ઉપર ઊંચો છે. તે સર્વરત્નમય છે, સ્વચ્છ અને સ્નિગ્ધ છે. ભવન સુધીનું શેષ વર્ણન પૂર્વવત્ છે.
२९ तस्स णं रोहियंसप्पवायकुंडस्स उत्तरिल्लेणं तोरणेणं रोहियंसा महाणई पवूढा समाणी हेमवयं वासं एज्जेमाणी-एज्जेमाणी चउद्दसहिं सलिलासहस्सेहिं आपूरेमाणी-आपूरेमाणी सद्दावइ-वट्टवेयड्डपव्वयं अद्धजोयणेणं असंपत्ता समाणी