________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
दुरुढस्स समाणस्स इमे अट्ठट्ठमंगलगा पुरओ अहाणुपुव्वीए संपट्टिया जो चेव गमो विणीयं पविसमाणस्स सो चेव एत्थ णिक्खममाणस्स वि जाव विणीयं रायहाणि मज्झमज्झेणं णिग्गच्छइ, णिगाच्छित्ता जेणेव विणीयाए रायहाणीए उत्तरपुरत्थिमे दिसीभाए जाव अभिसेयमंडवे तेणेव उवागच्छइ,
૨૨૦
उवागच्छित्ता अभिसेयमंडव दुवारे आभिसेक्कं हत्थिरयणं ठावेइ, ठावेत्ता आभिसेक्काओ हत्थिरयणाओ पच्चोरुहइ, पच्चरुहित्ता इत्थीरयणेणं बत्तीसाए उठ कल्लाणियासहस्सेहिं बत्तीसाए जणवयकल्लाणियासहस्सेहिं बत्तीसाए बत्तीसइबद्धेहिं णाडगसहस्सेहिं सद्धिं संपरिवुडे अभिसेयमंडवं अणुपविसइ, अणुपविसित्ता जेणेव अभिसेयपेढे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अभिसेयपेढं अणुप्पयाहिणी करेमाणेकरेमाणे पुरत्थिमिल्लेणं तिसोवाणपडिरूवएणं दुरूहइ दुरुहित्ता जेणेव सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुरत्थाभिमुहे सण्णिसण्णे ।
ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા સ્નાનગૃહમાં પ્રવેશ કરી, સ્નાનાદિથી નિવૃત્ત થઈને અંજનગિરિના શિખર જેવા ઉન્નત્ત ગજરાજ ઉપર આરૂઢ થાય છે. અભિષિક્ત હસ્તિરત્ન ઉપર આરૂઢ થયેલા રાજાની સહુથી આગળ આઠ મંગલ પ્રતીક ચાલે છે. આ રીતે રાજાનું વિનીતા રાજધાનીમાંથી નીકળવાનું સંપૂર્ણ વર્ણન તેના વિનીતા નગરીના પ્રવેશ વર્ણનની સમાન જાણવું યાવત્ ભરતરાજા વિનીતા રાજધાનીની મધ્યમાંથી નીકળે છે, નીકળીને જ્યાં વિનીતા રાજધાનીના ઉત્તરપૂર્વ દિગ્બાગમાં અભિષેકમંડપ છે, ત્યા खावे छे.
અભિષેકમંડપના દરવાજે પર અભિષિક્ત હસ્તિરત્નને ઊભો રાખે છે, ઊભો રાખીને તેઓ હસ્તિરત્ન ઉપરથી નીચે ઉતરે છે, નીચે ઊતરીને સ્ત્રીરત્ન સુભદ્રા, બત્રીસ હજાર ઋતુકલ્યાણિકા સ્ત્રીઓ, બત્રીસ હજાર જનપદ કલ્યાણિકા સ્ત્રીઓ, બત્રીસ-બત્રીસ પાત્રોથી આબદ્ધ બત્રીસ હજાર નાટક મંડળીઓ સહિત અભિષેકમંડપમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને અભિષેકપીઠ પાસે આવીને, અભિષેકપીઠની ત્રણવાર પ્રદક્ષિણા કરી, પૂર્વ તરફ સ્થિત ત્રણ સીડીઓ(પગથિયા) ચડીને સિંહાસન સમીપે આવે છે, ત્યાં આવીને પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેસે છે.
१२३ तए णं तस्स भरहस्स रण्णो बत्तीसं रायसहस्सा जेणेव अभिसेयमण्डवे तेणेव उवागच्छंति उवागच्छित्ता अभिसेयमंडवं अणुपविसंति अणुपविसित्ता अभिसेयपेढं अणुप्पयाहिणी-करेमाणा अणुप्पयाहिणी- करेमाणा उत्तरिल्लं तिसोवाणपडिरूवएणं जेणेव भरहे राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव अंजलि कट्टु भरहं रायाणं जएणं विजएणं वद्धावेंति, वद्धावित्ता भरहस्स रण्णो णच्चासणे