________________
ત્રીજો વક્ષસ્કાર
| २१८ पीढं विउव्वंति- अच्छं सण्हं जाव पडिरूवं । तस्स णं अभिसेयपेढस्स तिदिसिं तओ तिसोवाणपडिरूवए विउव्वंति, तेसि णं तिसोवाणपडिरूवगाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते जावतोरणा । तस्सणं अभिसेयपेढस्स बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगं सीहासणं विव्ठवंति । तस्स णं सीहासणस्स अयमेयारूवे वण्णावासे पण्णत्ते जाव दामवण्णगं समत्तं त्ति । तए णं ते देवा अभिसेयमंडवं विउव्वंति विउव्वित्ता जेणेव भरहे राया जाव पच्चप्पिणंति । ભાવાર્થ :- અભિષેક મંડપની બરાબર મધ્યમાં એક વિશાળ અભિષેકપીઠની રચના કરે છે. તે અભિષેકપીઠ સ્વચ્છ અને મુલાયમ હોય છે.
તે અભિષેક પીઠની ત્રણ દિશાઓમાં ત્રણ ત્રણ સોપાન માર્ગોની રચના કરે છે. તે ત્રિસપાનનું तो२९॥ पर्यंतनुं वन (वक्ष-४, सू-१७/१८ प्रभा) nig.
તે અભિષેક પીઠનો ભૂમિભાગ ઘણો સમતલ હોય છે. તે અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગની બરાબર મધ્યમાં તેઓ એક વિશાળ સિંહાસન બનાવે છે.
સિંહાસનનું વર્ણન વિજયદેવના સિંહાસનની સમાન જાણવું. તે દેવો આ પ્રમાણે અભિષેકમંડપની રચના કરી, ભરતરાજા પાસે આવી, તે કાર્ય પૂર્ણ થઈ ગયાના સમાચાર આપે છે. १२१ तएणंसे भरहे राया आभियोगाणंदेवाणं अंतिए एयमटु सोच्चा णिसम्म हटूट जाव पोसहसालाओपडिणिक्खमइपडिणिक्खमित्ता कोडंबियपुरिसेसद्दावेइसाकेता एवंवयासीखिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह, पडिकप्पेत्ता हयगयरहपवस्जोहकलियं चाउरगिणिं सेण्णं सण्णाहेइ सण्णाहेत्ता एयमाणत्तियं पच्चप्पिणह; जाव पच्चप्पिण्णंति । ભાવાર્થ:- તે આભિયોગિક દેવો પાસેથી તે સમાચાર સાંભળી ભરતરાજા હર્ષિત અને સંતુષ્ટ થાય છે. થાવત્ પૌષધશાળામાંથી બહાર નીકળીને તે, પોતાના સેવક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે 53-" देवानुप्रियो ! यथाशीघ्र स्तिरत्नने तैयार ४२२. स्तिरत्नने तैयार रीने घोऽ, हाथी, २थ અને શ્રેષ્ઠ યોદ્ધાઓ-સૈનિકો સહિત ચાતુરંગિણી સેનાને તૈયાર કરો. આ પ્રમાણે કરીને મને સમાચાર આપો" સેવક પુરુષો તે પ્રમાણે કાર્ય કરીને રાજાને સમાચાર આપે છે. १२२ तए णं भरहे राया मज्जणघरं अणुपविसइ जाव अंजणगिरिकूडसण्णिभं गयवइं णरवई आरुढे । तए णं तस्स भरहस्स रण्णो आभिसेक्कं हत्थिरयणं