________________
| २१८ ।
શ્રી જંબડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
तए णं से भरहे राया अट्ठमभत्तंसि परिणममाणंसि आभियोगिए देवे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! विणीयाए रायहाणीए उत्तरपुरस्थिमे दिसीभाए एगं महं अभिसेयमंडवं विउव्वेह विउव्वित्ता मम एयमाणत्तियं पच्चप्पिणह। ભાવાર્થ :- ત્યાર પછી ભરતરાજા પૌષધશાળામાં આવીને, જાગૃતિ પૂર્વક, અટ્ટમની તપસ્યા કરે છે. અઠ્ઠમ તપ પૂર્ણ થતાં તે આભિયોગિક દેવોને બોલાવીને કહે છે કે–“હે દેવાનુપ્રિયો! વિનીતા રાજધાનીના ઉત્તરપૂર્વ દિગુભાગમાં એક વિશાળ અભિષેક મંડપની વૈક્રિયલબ્ધિ દ્વારા રચના કરો. એ પ્રમાણે કરીને भने रो.” ११८ तए णं ते आभियोगा देवा भरहेणं रण्णा एवं वुत्ता समाणा हट्टतुट्ठा जाव एव सामित्ति आणाए विणएणं वयणं पडिसुर्णेति, पडिसुणित्ता विणीयाए रायहाणीए उत्तरपुरस्थिमं दिसीभागं अवक्कमंति, अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहणंति, समोहणित्ता संखज्जाइं जोयणाइं दंडं णिसिरंति, तं जहा- वइराणं जाव रिट्ठाणं अहाबायरे पुग्गले परिसार्डेति, परिसाडित्ता अहासुहुमे पुग्गले परियादियंति, परियादित्ता दोच्चंपिवेउव्विय समुग्घाएणं समोहणंति, समोहणित्ता बहुसमरमणिज्जं भूमिभागं विउव्वंति; से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव उवसोभिए । ભાવાર્થ:- ભરતરાજા આ પ્રમાણે કહે છે ત્યારે આભિયોગિક દેવો પોતાના મનમાં હર્ષિત અને સંતુષ્ટ થાય છે. “જેવી સ્વામીની આજ્ઞા” આ પ્રમાણે કહીને, તેઓ ભરતરાજાના આદેશનો વિનયપૂર્વક સ્વીકાર કરે છે, સ્વીકાર કરીને વિનીતા રાજધાનીના ઉત્તરપૂર્વ દિગુભાગમાં-ઈશાન કોણમાં જઈને વૈક્રિય સમુદ્યાત દ્વારા પોતાના આત્મપ્રદેશોને સંખ્યાત યોજનના દંડરૂપે બહાર કાઢે છે. તેના દ્વારા ગ્રહણ કરવા યોગ્ય વજ રત્ન યાવત રિષ્ટ રત્નાદિના પૂલ, અસાર યુગલોને છોડીને, યથાયોગ્ય સારભૂત સૂક્ષ્મ પુગલોને ગ્રહણ કરે છે. તેને ગ્રહણ કરીને બીજીવાર વૈક્રિય સમુદ્યાત કરીને મૃદંગના ઉપરી ભાગ જેવા સમતલ, સુંદર ભૂમિભાગની રચના કરે છે. ११९ तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झ देसभाए एत्थ णं महं एगं अभिसेयमण्डवं विउव्वंति अणेगखंभसक्सण्णिविटुं जाव गंधवट्टिभूयं पेच्छाघर- मंडव, वण्णओ। ભાવાર્થ :- સમતલ રમણીય ભૂમિભાગની બરાબર વચ્ચમાં એક વિશાળ અભિષેક મંડપની રચના કરે છે. તે મંડપ સેંકડો થાંભલાઓ ઉપર સ્થિત હોય છે વાવ તેને સુગંધની સુગંધિત ગોળી જેવો બનાવે છે વગેરે વર્ણન પ્રેક્ષાગૃહ મંડપ જેવું જ જાણવું. १२० तस्स णं अभिसेयमंडवस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एग अभिसेय